Cli
now ejaj khan and ananya also in trouble

અભિનેતા હાલમાં જેલમાં છે ત્યારે એની પત્ની જોડે સતત 8 કલાક સુધી પુછતાજ કરી…

Bollywood/Entertainment Breaking

કાલે જયારે અનન્યા પાંડેને એનસીબી પુછતાજ કરી રહી હતી ત્યારે એજ ટાઈમે બોલીવુડના એક બીજા એક્ટર છે જેમની પત્નીને પણ એનસીબી પુછતાજ કરી રહી હતી આ બૉલીવુડ એક્ટર બિગબોસનો હિસ્સો રહી ચુક્યા છે અત્યારે એનસીબીના ગીતફતારીમાં છે આપણે જે બૉલીવુડ એક્ટરની વાત કરી રહ્યા છીએ તે એજોસ ખાન છે તેની 31 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

તે સતાબ બટાટા ગેંગનો માણસ છે એજોસ ખાન તેઓ બૉલીવુડ સેલિબ્રિટીને સફેદ પાવડર પહોંચાડવાનું કામ કરે છે જયારે એજાસ ખાનના ઘરે તપાસ કરવામાં આવી ત્યાંથી પણ સફેદ પાવડર પકડવામાં આવ્યો અને બીજી પણ ટેબ્લેટ જપ્ત કટવામાં આવી છે તે પણ પરમિશન વગર લેવામાં નથી આવતી ત્યારે અજાસ ખાને જણાવ્યું હતું કે તેની પત્ની ડિપ્રેશનમાં હતી એટલા માટે લાવવામાં આવી હતી.

અત્યારે એજાસ ખાન એનસીબીની ગિરફ્તારીમાં છે અને એમના જામીન પણ રિજેક્ટ થઈ રહ્યા છે કાલે એજાસ ખાનની પત્ની આયેશા તેને 8 કલાક એનસીબીએ પુછતાજ કરી છે એનસીબીની ઓફિસ બહાર કાલે આયેશાને હાજર કરવામાં આવી હતી જયારે એમની જેમ અરમાન કોહલી પણ એનસીબીની ગિરફ્તારીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *