ભારતનો લોકપ્રિય કોમેડી શો કપિલ શર્મા થોડા સમયથી પોતાની લોકપ્રિયતા ગુમાવતો જોવા મળે છે અને શોની સતત ટીઆરપી ઘટી રહી છે જેના માટે જવાબદાર આ શોની સાથે જોડાયેલી ઘણી બાબતો છે કપિલ શર્મા શો સાથે જોડાયેલા ઘણા બધા કલાકારો જેવા કે સુરેશ લહેરી ભારતી સિંહ ક્રિષ્ના.
અભિષેકે આ શોને કોઈ કારણોથી છોડી દીધો હતો એ વચ્ચે આ શોનો બીજો પ્રોમો રિલીઝ થયો હતો જેમાં ચંદન પ્રભાકર જેવો ચંદુ ચાય વાલા ના કીરદાર માં જોવા મળતા હતા એમને ફેમિલી સાથે બદલાવ કરીને નવા રંગરૂપ સાથે ટ્રેલરમાં બતાવ્યા હતા પરંતુ એમને અચાનક ઝટકો આપ્યો છે અને ઓફિશિયલ જાહેરાત કરીને.
છોડી દીધો છે જેનાથી આ શોની ટીઆરપી દિનપ્રતિદિન કઢી રહી છે નવા કલાકારોને દર્શકો પસંદ કરી રહ્યા નથી એ વચ્ચે ચંદન પ્રભાકરે એક મિડીયા ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતુકે આ શોને છોડવા પાછળ કોઈ ખાસ કારણ નથી પરંતુ એ પોતાના પાત્ર થી કંટાળી ગયા છે અને તેઓ એક બ્રેક લેવો માગે છે સાથે જણાવ્યું હતું કે.
આ શોમા હું ફરી કામ કરવા માંગતો નથી હાલ તેઓ ક્રિષ્ના અભિષેક સાથે ઓસ્ટ્રેલિયા ના પ્રવાસમાં છે ક્રિષ્ના અભિષેક ભારતી સિંહ સુરેશ લહેરી અલી સાથે ચંદન પ્રભાકરે કપીલ શર્મા શો છોડી દેતા દર્શકો આ શોના નવા કલાકારો સાથે જોવાનું પસંદ કરતા નથી જેનો ગુસ્સો સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે