પહેલાના સમયમાં મનુષ્યનું આયુ નિર્ધારિત હતું સો વર્ષની ઉંમર થતાં તે ભગવાનની સમીપ જતા હતા બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા નો સમય પાર કરી ત્યારબાદ આ દુનિયાને અલવિદા માણસો કહેતા હતા પરંતુ હવે એવું કશું જ રહ્યું નથી માણસો અત્યારે ગમે તે સમયે ચાલતા ફરતા ઉઠતા બેસતા રમતા અને હસતા આ દુનિયા છોડીને.
પલવાર માં ચાલ્યા જાય છે જ્યારે વૃદ્ધો માં જ હા!ર્ટ એટે!કનું પ્રમાણ રહેતું હતું એ વચ્ચે હવે યુવાનોમાં પણ હા!ર્ટ એટે!કનું જોખમ વધ્યું છે એવો ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા રહે છે જેમાં લોકો જ નાચતા હરતા ફરતા પણ જમીન પર પડી જાય છે અને પલવારમાં તેમનુ મો!ત થાય છે.
હવે એવો જ એક સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવી રહ્યો છે આ વિડીયો મનોજ કાકા નામના ટ્વિટર એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે જે વીડિયોમાં પરિવારમાં લગ્નનો માહોલ જોવા મળે છે વરરાજા અને પીઠી છોડવા ના રીતે રિવાજ ચાલી રહ્યા છે આજુબાજુ ઘણા બધા.
સગા સંબંધીઓ બેઠેલા છે ત્યારે એક યુવક અચાનક વરરાજા ની પાસે આવે છે અને તેને પીઠી ચોરવા લાગે છે તેના ચહેરા પર એક મુસ્કાન હોય છે અને ખુશી હોય છે વરરાજાના હાથમાં અને પગમાં તે યુવક પીઠી ચોળતો જોવા મળે છે એ વચ્ચે અચાનક તે જમીન પર પછડાય છે અને કશું બોલી શકતો નથી.
માંડ માંડ ઉભો થતા તે બે ચાર શબ્દો બોલી અને ફરીથી જમીન પર પડી જાય છે અને તેનું મો!ત થઈ જાય છે સોશિયલ મીડિયા પર સામે આવેલો આ વિડીયો હૈદરાબાદના કાલા પથ્થર એરિયાનો છે મૃતકની ઓળખ 40 વર્ષના મોહમ્મદ રબ્બાની ના નામે થઇ છે મોહમ્મદ 20 ફેબ્રુઆરીના રોજ પોતાના.
એક સગા સંબંધીના ત્યાં લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા અને એ સમયે પીઠી ચોળતા તેમને અચાનક હા!ર્ટ એટે!ક આવી જતા તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કર્યા હતા ડોક્ટરોએ જણાવ્યું હતું કે મહોમ્મદ રબ્બાનીને હા!ર્ટ એટે!ક આવ્યું હતું જેના કારણે તેમનું દેહાતં થયું.