સુનિલ શેટ્ટીને બોલીવુડનો સૌથી શાંત એક્ટર માનવામાં આવે છે કહેવાય છેકે ગુસ્સો એમની આજુબાજુ પણ નથી ફરકતો પરંતુ મીડિયાએ સુનિલ સાથે એવી હરકત કરી કે એમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હંમેશા શાંત નજરે દેખાતા સુનીલનો એવો ગુસ્સો જોઈ મીડિયા દંગ રહી ગયું હતું હકીકતમાં પાછળના દિવસોમા.
એક મોટી વેબસાઈટે એક ખબર ચલાવી સુનિલ શેટ્ટીના પુત્ર અહાન અને પુત્રી અથિયા આ વર્ષે લગ્ન કરવાના છે અહાન અત્યારે તાનિયા શ્રોફને ડેટ કરી રહ્યા છે જયારે કે અથિયા ક્રિકેટર કે એલ રાહુલ સાથે સંબંધમાં છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે બંનેના લગ્ન માટે સુનીલ શેટ્ટીએ પરમિશન પણ આપી દીધી છે હવે એ ખબને લઈને સુનિલ ભ!ડકી ઉઠ્યા છે.
એમણે આ ખબર પર નારાજગી બતાવતા ટવીટ કરતા કહ્યું મેં આર્ટિકલ જોયો અને વિચારમાં પડી ગયો છુકે આને વાંચીને હેરાની બતાઉં કે ગુસ્સો કરું મને ખબર નથી પડતી આવી ખબરો ચપટા પહેલા આ ચીજોને વેરીફાઈ કેમ નથી કરવામાં આવતી સાચું સુછે તેના વિષે ફેક્ટ કેમ નથી પૂછવામાં આવતા આ રીતે લાપરવાહી.
વાળા જર્નાલિસ્ટ એક ધબ્બો છે તમે આનાથી કંઈક બીજું સારું કરી શકો છો સુનિલ શેટ્ટીને આ રીતે મીડિયા પર ગુસ્સે થતા પહેલી વાર જોયા છે અત્યારે તો હમણાં સુનીલના પુત્ર અહાને ફિલ્મ તડપથી ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે એવામાં શરૂ થતા કરિયરમાં તેઓ લગ્ન ન કરી શકે મિત્રો પોસ્ટ પર તમે શું કહેશો કોમેંટ કરવા વિનંતી.