જેકલીન બાદ હવે ઠગ સુકેશના કેશમાં નોરા ફતેહી પણ ફસાઈ ચુકી છે ઇડીએ નોરાનું એ જૂઠને પકડી લીધું છે જેને તે એટલા સમયથી છુપાવી રહી હતી ઇડીને નોરાની પર્શનલ ચેટ હાથ લાગી છે જેમાં બધું ચોખ્ખું થઈ ગયું છે 200 કરોડની ઠગાઇમાં જયારે ઇડીએ નોરાથી પુછતાજ કરી હતી ત્યારે તેણે ખુદને આ કેસથી પીડિત બતાવી હતી.
સુકેશે નોરાને ડોઢ કરોડની બીએમડબ્લ્યુ કાર ગિફ્ટ કરી હતી જયારે ઇડીએ તેની પુછતાજ કરી ત્યારે ત્યારે નોરાએ કહ્યું જ્યારેર તેણે ચેન્નઈમાં એક ઇવેન્ટ કરી હતી ત્યારે તેના બદલે ચાહકે તેને કર ગિફ્ટ કરી હતી તે નહોતી જાણતી કે સુકેશ એટલો મોટો ઠગ છે અને મારી સાથે પણ દગો કરશે અને નોરા તેની વાતોમાં આવી ગઈ.
પરંતુ જયારે ઇડીએ નોરને લાઈનમાં લીધી અત્યારે ખબર પડી કે નોરાએ આ કેસમાં ફક્ત જૂઠ બોલ્યું હતું ઈંડિયા ટુડે મુજબ નોરાની ચેટ ઇડીએ પકડી લીધી છે જેમાં સાફ દેખાઈ રહ્યું છે સુકેશ અને નોરા ફતેહી કારને લઈને વાતો કરી રહ્યા છે હવે નોરા ફતેહી પણ સુકેશ કેશમાં ફસાતી જોવા મળી રહી છે.