બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી નોરા ફતેહી પોતાના લુક અને વિભિન્ન પ્રકારના ડીઝાઈન ડ્રેશ થી લોકોમાં ખુબ ચર્ચાસ્પદ રહે છે નોરા ફતેહીના ડ્રેસ બધાથી અલગ જ પ્રકારના હોય છે જેને લોકો ખુબ પસંદ કરતા હોય છે પરંતુ જ્યાં વખાણ કરનારાં હોય ત્યાં ટીકાઓ કરનારા પણ હોય છે.
એમજ એક વિડીઓ નોરા ફતેહીનો વાઈરલ થયો છે જેમાં એ કોઈ ચાલીને પોઝ આપતી જણાય છે જેમાં ફીટ બ્લુ જીન્સ અને સફેદ ક્રોપ ટોપ પહેરેલું છે ટોપમાં અલગ પ્રકારની ડીઝાઈન છે ખૂલ્લા વાળ ને બ્લેક ગોગલ્સ માં ચાલતી આ અભિનેત્રી ખુબ સુંદર દેખાઈ રહી છે જેના ટોપને પણ કષ્ટ ના થાય.
એટલી સહાદત થી પોતાના સુદંર શરીર પણ સજાવેલું છે સાથે જીન્સ પણ એકદમ ફીટ પહેરેલું જોતા ઘણાં ચાહકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે તેના વચ્ચે ટીકાખોરો એ પણ એની ભુલ કાઢતા કોમેન્ટ કરી કે નોરા ફતેહીની ચાલ કેવી બનાવટીછે તો ફિદા યુઝરે લખ્યું કે નોરા ફતેહી કરચલી ની જેમ આડી ચાલે છે.
એમ કહી નોરા ફતેહી ને ટ્રોલ પણ કરી મિત્રો જેમ ચાહકો હોય હોય ટ્રોલ કરનારા પણ હોય છે સોશિયલ મીડિયા પર એના ફોટો વિડીઓ ખુબ વાઈરલ થાય છે એ અવારનવાર પોતાના ફોટોગ્રાફ અને વિડિઓ ઈન્સ્ટ્રાગ્રામ પર અપલોડ કરતી રહે છે જેને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવા માં આવે છે.