Cli
નોરા ફતેહીને જેકલીનથી ઈર્ષા થતી હતી, ઠગ સુકેશ ચંદ્રશેખરે ઘણા મોટા ખુલાસા કર્યા...

નોરા ફતેહીને જેકલીનથી ઈર્ષા થતી હતી, ઠગ સુકેશ ચંદ્રશેખરે ઘણા મોટા ખુલાસા કર્યા…

Bollywood/Entertainment Breaking

બિઝનેસમેન સુકેસ ચંદ્રશેખર 200 કરોડના કૌભાંડ માં જેલ માં છે એ વચ્ચે તેના ઘણી બાબતો બહાર આવી છે તેને ઘણા કૌભાંડ બીજા પણ કર્યા છે સાથે તે કૌભાંડ ના પૈસા બોલીવુડ ફિલ્મ અભિનેત્રીઓ પર ઉડાળતો હતો એવા પણ ખુલાસાઓ સામે આવ્યા છે જેમાં સુકેસ ચંદ્રશેખર સાથે બોલીવુડ ફિલ્મ અભિનેત્રી.

જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી ના સંબંધોની પણ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે બંને અભિનેત્રીઓ અત્યારે કૌભાંડના મામલામાં સાક્ષી બની ગઈ છે આરોપ પત્ર મુખ્યરુપે પીંકી ઈરાની વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે પિન્કી ઈરાની પર એ આરોપો છે કે સુકેસુ ચંદ્રશેખર પાસે તે તિહાડ જેલમાં ઘણી..

અભિનેત્રીઓ ને મળવા લઈ જતી હતી તે મહાઠગ સુકેસુ સાથે એક્ટ્રેસ ની મિત્રતા કરાવતી હતી પિંકી ઈરાની ની નવેમ્બર 2022 માં દિલ્હી પોલીસે ધડપકડ કરી હતી તેને 200 કરોડ ના કૌભાંડ માં સુકેસુ ચંદ્રશેખર નો સાથ આપી મહત્વ ની ભુમીકા ભજવી હતી પિંકી ઈરાની ની પૂછપરછ માં ઘણા બધા મોટા ખુલાસા સામે આવ્યા છે.

જેમાં તાજેતરમાં દાખલ કરેલી ચાર્જશીટમાં એ જાણવા મળ્યું છે કે નોરા ફતેહી ને સુકેસુ પોતાની પ્રેમીકા બનાવવા માટે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડી બિએમ ડબલ્યુ ભેટ કરી હતી સાથે તે ઘણી ચીજો ભેટ આપતો હતો સાથે સુકેશુ એ જણાવ્યું હતું કે તેને જેકલીન ફર્નાન્ડીઝ નહીં પણ નોરા ફતેહી પસંદ છે સાથે એ.

પણ જણાવ્યું હતું કે નોરા ફતેહી ને જેકલીન થી ઈર્ષા થાય છે પરંતુ નોરા ફતેહી એ 13 જાન્યુઆરી ના રોજ કોર્ટમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમનો સુકેસ ની પત્ની લીના માર્યાએ એ ચૈનાઈ માં આયોજિત થનારા કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નોરા ફતેહી ને.

મુખ્ય મહેમાન રૂપે બોલાવવામાં આવી હતી જે ડાન્સ સ્પર્ધા હતી જેમાં નોરા ફતેહી ને જજ તરીકે બોલાવવામાં આવી હતી નોરા ફતેહી એ સુકેસુ સાથેના સંબંધો ની વાત ખોટી જણાવી હતી અને તેને કોઈ જ ગીફ્ટ લીધી નથી એમ જણાવ્યું હતું સાથે બિએમડબલ્યુ કાર પણ પોતાના સબંધીની છે એમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *