નોરા ફતેહી કો!રોના પોઝિટિવ હોવા છતાં અહીં ત્યાં ફરતી રહી તેમણે સરકારી નિયોમની ધજીયા ઉડાવી હવે એમના મેનજર કહી રહ્યા છે બધા મીડિયા વાળા જુઠા છે હકીકતમાં કો!રોના પોઝિટિવ છે કેટલા સમય પહેલા જ એમણે આ વાતની જાણકારી આપી નોરાના મેનેજર મુજબ તેમને 28 ડિસેમ્બર કો!રોના થઈ ગયો હતો.
પરંતુ કાલ સાંજે જ 29 તારીખે નોરા ફતેહી મા!સ્ક લગાવ્યા વગર જ ખુલ્લે આમ ફરતી રહી આ આપણે નથી કહી રહ્યા પરંતુ કાલે વિરલ ભાયાણીએ તે વિડિઓ યુટુબમાં અપલોડ કર્યો હતો અને વિડિઓ 29 તારીખે અપલોડ પણ થઈ છે તેની પણ જાણકારી છે નોરાનું આ જૂઠ પકડાતા તેના મેનેજરે કહ્યું કાલથી ઈન્ટેનરનેટ પર.
નોરાની કેટલીક તસ્વીર વાઇરલ થઈ રહીછે તે પહેલાના એક ઇવેન્ટની તસ્વીર છે અને નોરા હાલમાં ક્યાંય બહાર નથી ગઈ અમે વિનંતી કરીએ છીએ કે તમે બધા એ જૂની તસ્વીરોને ઇગ્નોર કરો હવે આતો એવી વાત થઈ એક તો ચોરી અને ઉરથી સીના ચોરી હવે નોરા સામે બીએમસી મામલો નોંધશે કે પછી આ નિયમ આમ લોકો માટે બનાવ્યા છે.
સેલિબ્રિટી કો!રોના માં લગાતાર પાર્ટી કરી રહ્યા છે અને સંક્રમિત થઈ રહ્યા છે પાછળના દિવસોમાં કરીના કપૂર અમ્રિતા અરોડા પાર્ટીમાં સંક્રમિત થઈ બીજા દિવસે તેઓ બીજી પાર્ટીમાં પહોંચી ત્યારે તે પાર્ટીમાં અર્જુન કપૂર તેમની બહેન અને તેમના પતિ સંક્રમિત થઈ ગયા સેલેબ્રીટી ખુલ્લેઆમ ધજીયા ઉડાવી રહ્યા છે .