બોલીવુડની ડાન્સર નોરા ફતેહી તેના બોલ્ડ અને હોટ અવતારને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે તેઓ ઝલક દિખલા જા શોને હોસ્ટ કરી રહી છે તેના વચ્ચે એક્ટરનો હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે નોરાનું એ લુક જોઈને ભલભલા તેના પર મોહિત થઈ ગયા.
હકીકતમાં નોરાએ વ્હાઈટ કલરનો હોટ બોડીકોન ડ્રેસ પહેર્યો છે અને પાપારાઝીના કેમેરા સામે બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે નોરાનું આ લુક ખુબજ બોલ્ડ હતું એક્ટરે અહીં હળવા મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે તેના પર આ લુક ખુબ શૂ!ટ કરી રહ્યું છે અહીં કરવી ફિગર પણ ઉપસી આવ્યું.
એક્ટરે અહીં ગજબના ચુસ્ત કપડામાં એન્ટ્રી મારી હતી જેમાં તેના પહેરવેશ ની વાત કરીએ તો તેના ઉઘાડા પગ સાથે પર્લ વ્હાઇટ ગાઉનમાં તેઓ બોલ્ડ લાગી રહી હતી આ સાથે નોરાએ મેચિંગ નેકલેસની જોડી બનાવી હતી તેના લુકને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે વાચક મિત્રો આ તસ્વીર તમને કેવી લાગી.