બૉલીવુડ એક્ટર અને ડાન્સર નોરા ફતેહી તેના બોલ્ડ અને હોટ અવતારને લઈને અવારનવાર સોસીયલ મીડિયામાં ચર્ચામાં રહે છે હાલમાં જ એક્ટ્રેસનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે અહીં નોરા સ્પોટ થઈ ત્યારે તેણીએ વ્હાઈટ કલરનો હોટ બોડીકોન ડ્રેસ પહેર્યો છે.
અહીં એક્ટરે મીડિયા કેમેરા અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા નોરા ફતેહીના લુકની વાત કરીએ તો તેણીએ હળવા મેકઅપ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેના હાથમાં ચશ્મા તેમજ બેગ છે જેમાં નોરાનો હોટ અને ગ્લેમરસ અવતાર જોઈને ચાહકોના દિ!લ ધડકવા લાગ્યા છે.
નોરાની આ તસ્વીર સામે આવતા સોસીયલ મીડિયામાં પવનની જેમ વાયરલ થઈ રહી છે ફેન્સ તેના પર અલગ અલગ કોમેંટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે જયારે કેટલાક લોકો નોરાના લુકને પસંદ નથી કર્યો તેઓ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે મિત્રો તમને કેવો લાગ્યો નોરાનો આ લુક.