નોરા ફતેહીએ હાલમાંજ 6 ફેબ્રુઆરીના રોજ પોતાનો 30મોં જન્મ દિવસ મનાવ્યો અહીં પોતાના જન્મદિવસના દિવસે નજીકના મિત્રો સાથે ઉજવણી કરી નોરાએ આ સેલિબ્રેશનની કેટલીક તસ્વીર અને વિડિઓ સોસીયલ મીડિયામા શેર કરી છે નોરાએ આ શેર કરેલ તસ્વીરમાં એમના ફેન પણ નોરાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
નોરાએ જન્મદીવસનાં દિવસે પહેરેલ ડ્રેસના ફોટાની એક ઝલક ચાહકોને બતાવી હતી નોરા ફતેહીએ તેના જન્મદિવસ પર સ્ટાઇલિશ સિલ્વસ સાથે સાટિન ડ્રેસ પહેર્યો હતો અને સાથે નોરાએ સેન્ડલ અને સુંદર હેન્ડબેગ સાથેના લુકમાં ખુબજ સુંદર દેખાઈરહી હતી તેના શિવાય નોરાએ કેટલીક ડિનરના ફોટો પણ શેર કર્યા હતા.
નોરાએ આ પોસ્ટ સાથે કેપ્શનમાં પણ મજેદાર લખતા કહ્યું મારા ફિટને જુઓ મારી કલાઈ જુવો અને મારા જન્મદિવસન નિમિત્તેના કપડાં જુવો અહીં નોરાએ શેર કરેલ તસ્વીરને લોકોએ ખુબજ પસંદ કરી છે નોરાની આ તસ્વીરમાં લોકોએ તસ્વીરને પસંદ કરતા ખુબજ કોમેંટ જોવા મળી હતી મિત્રો તમને કેવી લાગી આ તસ્વીર.