બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સર ક્વીન એવી પોતાની અદાઓને પોતાના અવનવા ડ્રેસીસ સાથે ફેમસ જેવી નોરા ફતેહી જુઓ સમગ્ર ભારતના યુવા હૈયાઓમા ડાન્સ કરે છે જેની કાતિલ અદાઓ અને વિચિત્ર ડ્રેસીસ ની કોઈપણ કોપી કરી શકતું નથી એવી નોરા ફતેહી આજકાલ.
ખૂબ જ ચર્ચાઓમાં રહે છે ઝલક દિખલાજા રિયાલિટી શો ના શૂટિંગ સેટ દરમિયાન તે સ્પોટ થઈ હતી જેમાં એને યલ્લો આઉટ ફીટ પહેર્યું હતુ સાથે પોલી હેર સ્ટાઈલ અને ઓપન હેર રેડ લિપસ્ટિક એની સુંદરતા ને આવરતી હતી યલો આઉટફીટ માં એના એના નિતંબો જાણે બહાર આવવા.
માટે આકુળ વ્યાકુળ હોય એમ જણાતા હતા જે ખૂબ જ વિશાળ લાગી રહ્યા હતા જેને જોતા ચાહકો હોસ ખોઈ બેઠા હતા આ સમયે તે મેકઅપ મેન પાસે મેકઅપ કરાવી રહી હતી એ સમયે મેકઅપ મેન સાથે મસ્તી કરતી પણ જણાઈ હસી મજાક સાથે એને અનોખા અંદાજમાં મીડિયા.
સમયે પોઝ પણ આપ્યો નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અભિનય અને ડાન્સિંગ શો સિવાય ઇન્સ્ટાગ્રામ પર પોતાના અવનવા ડ્રેસ સાથે તે ચાહકોને લોભાવતી રહે છે ચાહકો એને ખૂબ જ પસંદ કરે છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવી શકો છો.