Cli

ના પત્ની ના બાળકો જાણો કોણ હશે સલમાન ખાનની કરોડોની સંપત્તિનું માલિક…

Bollywood/Entertainment Life Style Story

સલમાન ખાને પોતાના જીવનમાં ખુબ સંપત્તિ અને ઈજ્જત કમાઈ છે બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં સલમાન ખાન સૌથી વધુ ફિલ્મનો ચાર્જ લેવાના લિસ્ટમાં સામેલ છે સલમાનની દરેક ફિલ્મ લગભગ 100 કરોડથી વધુ કમાણી કરનાર ફિલ્મ હોય છે રિપોર્ટની માનીએ તો સલમાન 2300 કરોડ સંપત્તિના માલિક છે.

બોલીવુડના હેન્ડસમ એક્ટર સલમાન ખાનના લગ્નની રાહ તમામ ચાહકો અને એક્ટરો જોઈ રહ્યા છે પરંતુ સલમાન લગ્ન કરવાનું નામ નથી લઈ રહ્યા આમતો ઘણીવાર સલમાન કહી ચુક્યા છેકે એમને લગ્ન કરવાનો અત્યારે કોઈ ઈરાદો નથી હવે એવામાં લોકોના મનમાં એક સવાલ હોય છેકે એમના ગયા પછી એમની.

કરોડોની સંપત્તિનું માલિક કોણ હશે તમને જણાવી દઈએ સલમાને ખુદ આ વાતનો જવાબ આપ્યો છેકે એમની સંપત્તિ પર કોનો હક હશે સલમાનની ઉંમર 55 વર્ષ થઈ ગઈ છે એવામાં તમામ ચાહકોના મનમાં ચોક્કસ હશે કે તેઓ લગ્ન નહીં કરે તો એમના કરોડોની સંપત્તિનો મલિક કોણ હશે જણાવી દઈએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને.

આપેલા ઇન્ટરવ્યૂમાં સલમાને ખુદ એ વાતનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું કે તેઓ લગ્ન કરે કે નહીં કરે એમના ગયા પછી એમની અડધી સંપત્તિ ટ્ર્સ્ટમાં દાન કરવામાં આવશે એમણે ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું જો હુલગ્ન નહીં કરું તો મારી પુરી સંપત્તિ ટ્રસ્ટના નામે કરવામાં આવશે મિત્રો સલમાનના આ નિર્ણય પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *