સંજય દત્ત અને માન્યતા લગ્નને 14 વર્ષ પુરા થઈ ગયા છે હવે તે મોકા પર માન્યતાએ સંજય દત્ત સાથેનો એક વિડિઓ શેર કર્યો છે વિડિઓ બહુ પર્સનલ છે હવે તેને લઈને સોસીયલ મીડિયામાં માન્યતાને લોકોએ ભાષણ આપવાનું શરૂ કરી દીધું છે અને કહી રહ્યા છેકે એક પ્રાઇવેટ વાત આને તો સોસીયલ મીડિયામાં ન બતાવો.
સૌથી મોટી વાત આ વિડીઓમાં સંજુ બાબા બિલકુલ હોશમાં નથી લાગી રહ્યા તેઓ થોડા ન!શામાં લાગી રહ્યા છે તેને લઈને લોકો માન્યતાને ટ્રોલ કરી રહ્યા છે કારણ પતિને તો ખબર કે નથી શું કરી રહ્યા છે અને તમે આ વિડિઓ સોસીયલ મીડિયામાં નાખી દીધો હકીતમાં આ વાઇરલ વિડીઓમાં સંજય દત્ત ખટલામાં.
બેઠા છે અને સંજય દત્તની ગોદમાં માન્યતાનો પગ છે અને પગને સંજય દત્ત દબાવી રહ્યા છે એટલે કે પગની મસાજ કરી રહ્યા છે સંજય દત્ત જેઓ બૉલીવુડ ઇન્સ્ટ્રીઝમાં એક એક્શન અભિનેતાના તરીકે છાપ છે એજ સંજુ બાબાને લોકોએ જયારે આવી હાલતમાં જોયા તો લોકોએ માન્યતાને ખરી ખોટી સંભળાવી દીધી.
કેટલાક લોકોએતો આ વિડિઓ દ્વારા સંજુ બાબાને મજાકમાં લીધા અને કહ્યું ભલે ફિલ્મોના ખલનાયક હોય અથવા કોઈ પણ હોય પરંતુ અસલ જિંદગીમાં સંજુ બાબાએ પણ આવું કરવું પડતું હોય છે અહીં કેટલાક લોકોએ સંજુ બાબાના આ વિડિઓને પસંદ કર્યો હતો મિત્રો આ બાબતે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવી શકો છો.