ડ્રામા ક્વીન રાખી સાવંત અને ઉરફી જાવેદ મનોરંજન વોલ્ટની એવી બે એક્ટર છે જેઓ પોતાના અલગ નખરાથી ફેન્સને ઈમ્પ્રેસ કરવાનો કોઈ મોકો છોડતી નથી રાખી સાવંત અને ઉરફી જાવેદ એકબીજા સાથે ખાસ બોન્ડિંગ શેર કરે છે જયારે પણ આ એક્ટરે સાથે મળે છે ત્યારે ફેન્સને કંઇક નવું જ જોવા મળતું હોય છે.
હવે એકવાર ફરીથી મનોરંજન કવિન રાખી અને ઉરફીને સાથે સ્પોટ કરવામાં આવી છે બંનેએ હંમેશાની જેમ એકબીજા સાથે ખાસ મસ્તી કરી અને ધમાલ મચાવી વાયરલ વિડીઓમાં તમે જોઈ શકો છોકે રાખી સાવંત બ્લેક રફેલ સાડી પહેરીને સિઝલિંગ ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે અને ઉરફીને પોતાના.
ડાન્સ મૂવ્સ શીખવતા જોવા મળી રહી છે ઉરફી પણ પોતાની ખાસ મિત્ર રાખીના ડાન્સ સ્ટેપની કોપી કરવાની કોશિશ કરી રહી છે પરંતુ તેઓ રાખીની જેમ ડાન્સ નથી કરી શકતી પોતાના ડાન્સનો મજાક ઉડાવતા રાખી કહે છે મને એવું લાગી રહ્યું છેકે હું કોઈ તડપતી માછલી છું તમારી આગળ અહીં બંનેનો આ વિડિઓ જોતા લોકોએ પણ ખુબ મજાક ઉડાવી.
અહીં ઉરફી રાખીનું સ્ટેપ જોઈને કહે છેકે આ બધું હું નહીં કરી શકું ઉરફીની આ મજાકીય વાત પર રાખી તેને ડાન્સ કરવા માટે મોટીવેટ કરે છે પરંતુ ઉરફી છતાં પણ ડાન્સ ન કરવાનું સારું સમજે છે ઉરફી અને રાખીના આ વાયરલ વિડિઓ પર લોકો ખુબ મજાક ઉડાવી રહ્યા છે અને એમને ટ્રોલ પણ કરી રહ્યા છે મિત્રો તમે શું કહેશો આ મામલે.