Cli

બોલીવુડના ઇતિહાસમાં અત્યાર સુધી સ્ટારકિડ્સની આવી મજાક કોઈએ નહીં કરી હોય…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

બૉલીવુડના પુરા ઇતિહાસમાં અત્યાર સુધી કોઈએ આવી સ્ટારકિડ્સની મજાક નહીં કરી હોય બોલીવુડમાં સગાવાદને લઈને બહેસ થતી જોવા મળે છે સ્ટારના બાળકો નિશાના પર રહે છે ફિલ્મી પરિવારમાંથી ન આવતા લોકો આરોપ લગાવી ચુક્યા છેકે એમને કેટલીયે વાર આ સ્ટારકિડ્સ ના કારણે એમને કામ નથી આપવામાં આવતું.

એબીપી લાઈવને આપેલ એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂ દરમિયાન કંગનાએ ખુલીને પોતાની વાતો રાખી કંગનાનું કહેવું હતું કે છેલ્લા કેટલાક સમયથી બોક્સઓફિસમાં સાઉથની તેલુગુ તમિલ અને કન્નડ ફિલ્મો ધમાલ મચાવી રહી છે એમનને બધાને પાછળ છોડી દીધા છે જયારે કંગનાને પુછવામાં આવ્યું કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને.

શું વધુ સફળ બનાવે છે ત્યારે તેના પર એમણે ખુલીને જવાબ આપ્યો કંગનાએ કહ્યું જે રીતે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વાળાનું દર્શકોથી જોડાણ છે એજ એમને અમારાથી વધુ સફળ બનાવે છે અહીં વાળા સાથે કેવું થાય ખબર અહીંના સ્ટારના બાળકો વિદેશ ભણવા જતા રહે છે અંગ્રેજીમાં વાતકરે છે માત્ર હોલીવુડ ફિલ્મો જોવે છે કાંટા અને છૂરીથી ખાવા ખાય છે.

અને અલગ રીતે વાત કરેછે તો તેઓ કંઈ રીતે જનતાથી જોડાશે દેખાવમાં પણ તેઓ અજીબ દેખાય છે જેમ કે ઉકાળેલ ઈંડા વિદેશમાં રહીને એમનું પૂરું લુક બદલાઈ ગયેલ હોય છે પછી તેઓ આમ લોકોથી કનેક્ટ નથી કરી શકતા મરૂમારુ આ બધું કહેવાનો મતલબ કોઈને ટ્રોલ કરવાનું ટાર્ગેટ બિલકુલ નથી મિત્રો કંગનાના આ બયાન પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *