શિલ્પા શેટીના પતિ રાજ કુન્દ્રા થોડા સમય પહેલાજ બહાર આવ્યા ખોટા વિડીઓના કેશમાં તેઓ જેલ વિતાવીને આવ્યા છે પણ જ્યારથી તેઓ બહાર આવ્યા છે ત્યારથી ક્યાંય મીડિયામાં દેખાયા નથી એક દમ સાદું જીવન જીવી રહ્યા છે પરંતુ હવે પહેલી વાર રાજકુંદ્રાએ એક કામ કર્યું છે જે સોસીયલ મીડિયામાં કર્યું છે.
રાજકુંદ્રાના જેલ ગયા પછી કેટલાયે ટવીટ વાઇરલ થયા હતા ફોટા અને મેસેજના સ્ક્રિન શોટ પણ બહાર આવ્યા હતા જે એક મોડલે સેર કર્યા હતા જણાવી દઈએ કે રાજ કુન્દ્રા જેલ ગયા પહેલા સોસીયલ મીડિયામાં ઘણા એકટીવ રહેતા હતા પરંતુ જેલ ગયા પછી આ મોટો કદમ રાજ કુંદ્રાએ ઉઠાવ્યું છે.
રાજ કુંદ્રાએ એમનું ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને ટવીટર એકાઉન્ટ ડીલીટ કરી દીધું છે બિલકુલ નામોનિશાન કાઢી દીધું છે સામે શિલ્પા શેટીએ એમના અકાઉન્ટમાં ફક્ત કામથી કામવાળીજ પોસ્ટ શેર કરતા હોય છે જયારે જેલમાંથી પછી આવ્યા શિલ્પા શેટી અને રાજ કુંદ્રાએ સાથે એક પણ પોસ્ટ શેર નથી કરી.
આ બંનેના સબંધ વિષે પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે રાજ કુંદ્રાના જેલમાંથી આવ્યા પછી ક્યારેય બને સાથે દેખાણા નથી અહીં રાજ કુન્દ્રાની મુસીબતો દૂર થવાનુ નામ નથી લઈ રહી રાજ કુન્દ્રા સામે શર્લિન ચોપડાએ પણ કેશ ઠોકી દીધો છે રાજ કુંદ્રાએ સોસીયલ મીડિયાને અલવિદા કહીને દુનિયાથી સબંધ દુર કરી દીધા છે.