Cli

ધરપકડ કરવા ઘરે કોઈ આવશે તો આવા મૂડમાં હું મળીશ ! ધરપકડ કરવા વાળાના કંગના રાણાવતે ઉડાવ્યા હોશ…

Bollywood/Entertainment

કંગના રાણાવત ઉપર એક વધુ ફરિયાદ નોંધાઈ હવે કંગના ઉપર ફરિયાદ થવી કોઈ નવી વાત નથી છેલ્લા કેટલાક સમયમાં કંગના ઉપર 100થી વધારે ફરિયાદ નોંધાઈ ચુકી છે હમણાં આઝાદી ભીખમાં મળી બયાનના વિવાદને થોડો સમય થયો છે ત્યારે ખાલિસ્તાનને લઈને કંગનાએ સ્ટેઇટમેન્ટ આપ્યું હતું.

જેને લઈને કંગનાએ વધુ મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે શીખ સમુદાય તેની સામે એવી ગયો છે અને ઘણી જગ્યાએ કંગના સામે ફરિયાદ નોંધાઈ મંજીદર સિંઘે ફરિયાદ નોંધાવતા કહ્યું કંગનાને જલ્દીમાં જલ્દી ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી છે અને આ વખતે કંગનાને છોડવામાં ના આવે.

એવામાં કંગનાએ ફરિયાદ ઉપર રિએક્શન આપ્યું છે કંગનાએ એક ફોટો શેર કર્યો છે જેમાં તેઓ બહુ નાના શોર્ટ કપડામાં નજરે આવી રહી છે એક ઘમંડ બતાવતી જરે આવી રહી છે ફોટો નીચે લખ્યું છે એક નવો દિવસ એક બધું ફરિયાદ પણ જો મારી કોઈ ધરપકડ કરવા કોઈ આવ્યું તો મારા ઘર પર હું આવા મૂડમાં નજરે આવીશ.

આ તસ્વીરમાં કંગના રાણાવત ઘમંડમાં તો દેખાઈ રહી છે હાથમાં વાઈનનો ગ્લાસ છે કંગના મેસેજ પહોંચાડવા માંગે છે કોઈ ધરપકડ કરવા આવશે તો કંગના આવી હાલતમાં મળશે કંગનાના આ બયાનના કારણે સોસિયેક મીડિયામાં ઘણો વિરોધ થઈ રહ્યો છે પરંતુ કંગના આ બયાન બાદ પોતાના કામમાં વ્યસ્ત નજરે જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *