ગુજરાતમાં રાતોરાત સ્ટાર બનેલા લોકોના ચહિતા કોઠારીયા ના વતની કમાભાઈ એટલે કમો આજકાલ ખૂબ લોકપ્રિયતા મેળવી રહ્યો છે તેની સાથે એક સેલ્ફી લેવા માટે પણ લોકો પડ્યા પૂરી કરેછે આ નવરાત્રિના ઉત્સવ દરમિયાન કમવાનું બુકિંગ 15 દિવસ અગાઉ થઈ ચૂક્યું હતું નવમા નોરતે કમો ઉના એસપી ગ્રુપ દ્વારા.
આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યો હતો રોયલ એન્ટ્રી સાથે કમરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન કમલેશને સાફો બાંધીને ગળામાં એસપી ગ્રુપના પટ્ટા સાથે માતાજીની ચુંદડી ઓઢાડીને મીઠો આવકાર આપવામાં આવ્યો હતો કમરનું ફેવરેટ ગીત એવું અને જે ગીતથી તે ફેમસ બન્યો છે.
તે લોકસાહિત્યકાર કિર્તીદાન ભાઈ ગઢવીના સ્વરે ગાયેલું રસીયો રૂપાળો રંગ રેલીઓ કે તારા વિના ગમતું નથી જ્યારે વગાડવામાં આવ્યું ત્યારે કમો જોરદાર નૃત્ય કરવા લાગ્યો આ નૃત્ય જોતા લોકો અત્યંત આનંદિત થઈ ઉઠ્યા હતા સાથે કમા એ એક હાથ દાઢી પર ફેરવી જ્યારે પુષ્પા ના ડાઈલોગ સાથે કહ્યું ઝુકેગા નહીં.
આ સમયે લોકો હર્ષભેર કમલેશ ઉપર નોટોનો વરસાદ કરવા માટે આવી પહોંચ્યા હતા રાજપુતાના પોશાકમાં રહેલી બે મહિલાઓએ કમા પર રૂપિયાનો વરસાદ વરસાવી દીધો હતો સાથે ઘણા બધા લોકોએ માતાજીના સાનિધ્યમાં આવીને કમા પર ફૂલોનો વરસાદ સાથે અઢળક રૂપિયા ઉડાડ્યા હતા આ સમયે.
કમો ખુબ ફોર્મ મા દેખાઈ રહ્યો હતો કમા ની સાથે ફોટા લેવા લોકોની લાંબી લાઈન લાગી હતી જેટલો ઠાઠ કોઈ કલાકારો નો ના હોય એટલો કમાનો ઠાઠ જોવા મળ્યો હતો ઓપન ગાડીમાં કમાનુ રાઉન્ડ ચક્કર પણ લોકોની વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું વાચંક મિત્રો કમા વિશે આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.