ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લામાં નીલગાયે એક ખેડૂતનો જીવ લઈ લીધો છે તેનો વિડિઓ પણ સામે આવ્યો છે નીલગાય ત્યાં સુધી એ ખેડૂત પર હુ!મલો કરતી રહે છે જ્યાં સુધી એ વૃદ્ધ ખેડૂત મોતને ન ભેટ્યો આ ઘટના શનિવારના રોજ હમીરપુર જિલ્લાના સુમેરપુરમાં સરકારી પોલિટેકનિક કોલેજની સામે બની હતી.
અહીં જયારે ખેડૂત ઘાસ લેવા જાય છે ત્યારે નીલગાય ખેડૂત પર અચાનક હુ!મલો કરે કરી દેછે આ દરમિયાન લોકો ત્યાંથી શોર મચાવીને નીલ ગાયને ભગાવવાની કોશિશ કરે છે પરંતુ તેઓ સફળ નથી થઈ શકતા કેટલાક લોકો નીલગાય સામે પથ્થર પણ ફેંકી રહ્યા હતા કારણ નીલગાય ડરીને ભાગી જાય અને ખેડૂતનો.
જીવ બચી જાય પરંતુ નીલગાય હુ!મલો કરવાનું બંદ નથી કરતી આ દરમિયાન ખેડૂતનું નિધન થઈ ગયું મૃતક ખેડૂતનું નામ રામ આસરે પ્રજાપતિ છે અહીં આ ઘટનાનો સમગ્ર વિડિઓ કેમરામાં કેદ થયો છે ઘટના બનતા કેટલાય સવાલ ઉભા થયા છે મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે અમને કોમેંટમાં જણાવી શકો છો.