માતા વૈષ્ણદેવીના મંદિરે વર્ષના નવા દિવસે કેટલાય લોકો દર્શન કરવા પહોંચ્યા હતા નવા વર્ષની શરૂઆત માતાના મંદિરે માથું ટેકવીને શરૂ કરવા માંગતા હતા પરંતુ આ દરમિયાન ત્યાં એવી ભાગદોડ મચી જ્યાં 13 લોકોનું નિધન થયું છે એવા સમાચાર આવ્યા છે અને વધૂ 13 લોકો ઘાયલ થયા છે.
સવારના પોણા ત્રણ વાગ્યાની આ ઘટના છે જયારે ત્યાં પહોંચેલા શ્રદ્ધાળુઓ વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ અને ઝ!ગડો ચાલુ થઈ ગયો જેનાથી ભાગદોડ થઈ આ ભાગદોડમાં 13 લોકો નિધન પામ્યાછે આ ખબર આવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકના પરિવારને બેબે લાખ આપવાની જાહેરાતકરી છે.
સાથે ઘાયલ થયેલને 50 હજાર આપવાની જાહેરાત કરી છે તેના સિવાય જમ્મુ એન્ડ કાશ્મીરના એલજી ઓફિસથી એક ટવીટ કરવામાં આવ્યું જેમાં કહેવામાં આવ્યું મૃતકોના પરિવારને દસ દસ લાખ આપવામાં આવશે અને જેઓ ઘાયલ છે તેમને બે લાખ પાપવામાં આવશે વૈષ્ણદેવી મંદિરના ઓથિરીટીની સવારે અમિત શાહ જોડે એક મિટિંગ થઈ.
જેમાં હાઈલેવલની તપાસ બેસાડવામાં આવી જેમાં તપાસ કરવામાં આવશે આ ઘટના થઈ કઈ રીતે જો બોલાચાલી થઈ તો તેને સાંભળવામાં કેમ ન આવી આ ઘટના બાદ બહુ દોડાદોડી થઈ જેના બાદ અહીં આ દુર્ઘટના થતા નવા વર્ષે શોકનો માતમ છવાઈ ગયો છે ભગવાન એમના આત્માને શાંતિ આપે એજ.