Cli

સલમાન બાળકીઓની ત!સ્કરીમાં સામેલ છે પાડોશી કેતન કકડનો ગંભીર આરોપ…

Bollywood/Entertainment Breaking

સલમાન ખાન ઉપર પાડોશી કેતન કકડે ગંભીર આરોપ લગાવતા કહ્યું છેકે સલમાન ડી ગેંગની આડમાં છે તેઓ બાળકોની ત!સ્કરીમાં સામેલ છે અને એમના ફાર્મહાઉસ પર કેટલાય એક્ટરોના મૃતદેહ દબાઈ રહ્યા છે સલમાને પનવેલમાં આવેલ ફાર્મહાઉસના પાડોશી કેતન કકડ સામે મા!નહાનિનો કેસ નોંધાવ્યો છે.

કેતને પોતાના કેટલાય ઇન્ટરવ્યૂમાં સલમાન પર આરોપોની લાઈનો લગાવી છે એટલુંજ નહીં એમના સલમાનની ધાર્મિક ઓળખાણ પર પણ ટિપ્પણી કરી છે સાથે કકડે સલમાનને શીવસેનાથી જોડાયેલ અને બાળકોની ત!સ્કરીનો પણ આરોપ લગાવી દીધો છે ગુરુવારે કોર્ટમાં સલમાન તરફથી કહેવામાં આવ્યું કેતન કકડ જે પણ આરોપ.

લગાવી રહ્યા છેતે એમના મગજનું ઉપજ છે સલમાને કહ્યું પ્રોપર્ટીના વિવાદ પર તમે મારી પર્સનલ લોકચાહના કેમ ખરાબ કરી રહ્યા છો તમે આ વિવાદમાં મારા ધર્મને કેમ લાવી રહ્યા છો મારી માં હિન્દૂ છે અને પિતા મુસ્લિમ છે મારા ભાઈઓના લગ્ન પણ હિન્દૂ યુવતીઓથી થયેલા છે અમે બધા સાથે મળીને બધા તહેવાર ઉજવીયે છિએ.

તમે એક ભણેલ ગણેલ માણસ છો કોઈ સડક છાપ નહીં કે આવા આરોપ લગાવી રહ્યા છો આજકાલ ટ્રેન્ડ છે સોસીયલ મીડિયામાં આવવું લોકોને એકઠ્ઠા કરવા અને બધો ગુસ્સો નીકળવો હકીકતમાં કેતનનો આરોપ છેકે સલમાને એમની જમીનમાં કબ્જો કરીને ગેટ લગાવી દીધો છે તેઓ એમની જમીન ઓર પોતાનું ઘર.

બનાવવા ઈચ્છે છે પરંતુ સલમાન એમને રોકી રહ્યા છે અત્યારે તો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે પરંતુ તેના કારણે સલમાન ખાન ફરી એકવાર મોટા વિવાદોમાં ઘેરાઈ ગયા છે અહીં કેતન લગાતાર સલમાન પર દરરોજ અવનવા આરોપ લગાવી રહ્યા છે મિત્રો તમારે શું કહેવું છે બંનેના આ વિવાદ પર કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *