બોલીવુડ અભિનેત્રી નેહા શર્મા આ દિવસોમાં પોતાની બોલ્ડ અદાઓ અને ગ્લેમર લૂકથી ખૂબ જ ચર્ચામાં છવાયેલી રહે છે તેગુલુ સ્ટાર ચરણ તેજ સાથે પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત તેલુગુ ફિલ્મ ચિટાર થી કરનાર અભિનેત્રી નેહા શર્માએ મોહીત શર્મા ની ફિલ્મ ક્રુક મા ઈમરાન હાશ્મી સાથે બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું.
ત્યારબાદ તેની લોકપ્રિયતા માં વધારો થયો અને તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા પોતાનું નામ મળ્યું પરંતુ ત્યાર બાદ તેનુ કેરિયર રોકાઈ ગયું પોતાના અભિનય થી ખાશ કમાલ તે કરી ના શકી પરંતુ તેની સ્ટાઇલ અને લુક આજે પણ પર લાખો લોકો પસંદ કરે છે તાજેતરમાં તેને દરીયા કિનારે મસ્તી કરતી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેને ડીપનેક.
બ્લુ કટ આઉટ આઉટફીટ પહેર્યું છે તેની નીચે અદરંના કપડાઓ ના પહેરવા થી તેનો બોલ્ડ અંદાજ જોઈ ચાહકો ચોંકી ગયા હતા તેના નિતંબો સાઈડ થી બહાર આવવા વલખા મારતા જોઈ શકાતા હતા તેના આ યૌવનનો ઉભાર જોઈ ચાહકો લવ ફાયર હાર્ટ ઈમોજી સાથે લાઈક કોમેન્ટનો વરસાદ વરસાવી રહ્યા હતા.
ખુલ્લા વાળ સાથે લાઈટ મેકઅપ તેવી આંખોની બેસુમાર મસ્તી મનમોહક અંદાજ અને માદક અદાઓથી પોઝ આપતી નેહા શર્મા પોતાના મિત્રો સાથે પાણીમાં છબછબિયાં કરી રહી હતી આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે પોતાના ફિલ્મ અભિનયમાંતો તે ખાશ કમાલ નથી દેખાડી શકી પરંતુ.
ઈન્સ્ટ્રાગ્રામ પર તેની ખુબ ફેન ફોલોવિંગછે તે વચ્ચે પોતાના ગ્લેમર અને અનોખા અંદાજ સાથે પોતાની બોલ્ડ તસવીરોથી નેહા શર્મા ખુબ એક્ટીવ રહે છે સોસીયલ મિડીયા યુઝરો પણ એના પર ખુબ પ્રેમ વરસાવતા જોવા મળે છે વાચકમિત્રો નેહા શર્માના આ બોલ્ડ લુક પર આપનો શું અભિપ્રાય છે.