બોલીવુડની જાણીતી સિંગર અને ભારતની કહેવાતી શકિરા નેહા કક્કર તાજેતરમાં પોતાના ડીપ નેક ડ્રેસીસ થી શરમ માં મુકાઈ હતી
નેહા કક્કર પોતાના અવનવા લુક અને સોગંને લઈ ખુબ ચર્ચા માં રહે છે તેના વચ્ચે નેહા કક્કર ગુલાબી ગ્રાઉનમા નજર આવી હતી ડીપ નેક ડ્રેસમા તેના.
નિતંબો સેટ થતાં નહોતા તે ઉછળીને બહાર આવતા પ્રતિત થતાં હતાં તો તેઓ પોતાના ડ્રેસને સાચવતા અને સેટ કરતા શરમ માં મુકાઈ હતી સાથે એનું લાંબુ ગાઉન પણ પથ્થરોમાં ફસાઈ રહ્યું હતું તે જુહુ માં એક ઇવેન્ટ મા જઈ રહી હતી પરંતુ અનકમ્ફર્ટેબલ મહેશુશ થતાં તે પરત.
કપડા ચેન્જ કરવા ફરી હતી નેહા કક્કર હાલ ઓલ ઇન્ડિયા આઈડલ શોમાં કામ કરી રહી છે જેઓ શો થકી એને વર્ષો પહેલાં પોતાની આગવી ઓળખ મેળવી હતી ત્યાંથી તે જુહુ ઇવેન્ટ મા જતા આ બોલ્ડ ગ્લેમર લુક માં જોવા મળી હતી જે વિડીઓ સોશિયલ મિડિયા પર લોકોએ.
જોતા ઘણાએ એના વખાણ કર્યા તો ઘણા યુઝરો એ નેહા કક્કર ને ટ્રોલ પણ કરી હતી નેહાનો આ વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે વાચકમિત્રો આ વિડિઓ પર આપનો શું અભિપ્રાય છે નેહા કક્કર ના આ ડ્રેસ વિશે તમારી પ્રતિક્રિયા એ કોમેન્ટ દ્વારા જરુર જણાવજો.