Cli

વહુ આલિયા ભટ્ટ અને પુત્ર રણવીરના સબંધ પર નીતુ કપૂરનો મોટો ખુલાસો, રણવીર જોરુંનો ગુલામ બન…

Ajab-Gajab Bollywood/Entertainment

બૉલીવુડ એક્ટર પોતાની વહુ આલિયા ભટ્ટ પર પ્રેમ વર્ષાવવાનો કોઈ મોકો નથી છોડતી એવામાં નીતુ કપૂરે હાલમાં એક એવો ખુલાસો કર્યો જેને સાંભળીને ફેન્સમાં પણ હોશ ઉડી જશે હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન નીતુ કપૂરે જણાવ્યું કે લગ્ન બાદ શું રણવીર પત્ની આલિયા ભટ્ટ અને માં નીતુ કપૂર માટે બેલેન્સ કરી શકે છેકે નહીં.

ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં નીતુ કપૂર આલિયા રણવીર સાથેના બોન્ડિંગ વિશે કહ્યું જણાવતા નીતુ કપૂરે કહ્યું કે લોકો પૂછતાં હતા કે આલિયા સાથે મારો કેવો સબંધ હશે શું તમારે આ બિલકુલ એવું જ હશે જેવું તમારે તમારી સાસુ કૃષ્ણા રાજ કપૂર સાથે હતું તેઓ ખુબસુરત છે સિમ્પલ અને સારી માણસ છે.

જેમાં કોઈ મેળ નથી એમાં મને લાગે છેકે એક સાસુ અને વહુ વચ્ચેનો સબંધ પતિની ભૂલ છે કારણ તમે જયારે પોતાની માંને એટલો પ્રેમ કરો છો પછી તમે જોરૂના ગુલામ બની જાઓ છો ત્યારે પછી માની સમસ્યા થાય છે નીતુ કપૂરે આગળ કહ્યું જો તમે પોતાની માં અને પત્ની પ્રત્યેના પ્રેમને બેલેન્સ કરી લેશો તો.

હમેંશા સારું રહેશે તે તમને વધુ પ્રેમ કરશે પરંતુ તમે જયારે તમારી પત્નીથી વધુ આગળ ઝૂકી જાવ છો ત્યારે માંને પણ એવું લાગે છેકે પુત્ર પણ જોરુંનો ગુલામ છે સામાન્ય માણસ હોય કે કોઈ સેલિબ્રિટી પતિ પત્ની અને સારું વચ્ચે સામાન્ય બાબતો તો હોયજ છે મિત્રો તમારા શું વિચાર છે નીતુ કપૂરના આ ખુલાસા પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *