Cli

ત્રણ બાળકોના પિતા પ્રભુંદેવા થી લગ્ન કરવા માટે પાગલ હતી નયન તારા ડાન્સરની પત્નીને આપી દીધી હતી કરોડોની ગિફ્ટ…

Bollywood/Entertainment Life Style Story

ફેમસ કોરિયોગ્રાફર પ્રભુ દેવાએ 3 એપ્રિલના રોજ 50 મોં જન્મદિવસ મનાવ્યો આમ તો પ્રભુ દેવને લઈને ઘણા કિસ્સા છે પરંતુ આજે આપણે આ પોસ્ટ દ્વારા સાઉથની એક્ટર નયન તારા સાથેનો કિસ્સો જણાવીશુ પોપ્યુલર ડાન્સર અને ડાયરેક્ટર પ્રભુદેવા અને સાઉથની મહશુર એક્ટર નયન તારાની એક સમયે મશહુર જોડી હતી.

પરંતુ વાત એ હતી કે પ્રભુ દેવા લગ્ન કરેલ હતા જેને કારણે એમણે કેટલીયે સમસ્યાઓ આવી જયારે પ્રભુ દેવા નયન તારાને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓ લગ્ન કરેલ અને 3 બાળકોના પિતા પણ હતા પરંતુ તેમ છતાં પ્રભુ દેવા અને તારાની ખબરો દરેક બાજુ ફેલાવા લાગી જયારે પ્રભુ દેવાની પત્ની લતાને એ બંનેના પ્રેમની.

ખબર પડી તો એમણે કોર્ટમાં એક અરજી કરીને ભૂખ હડતાળ પર બેસવાની ધ!મકી આપી હતી પ્રભુ દેવાના પત્ની લતા સાથે 2011 માં છૂટાછેડા થઈ ગયા હતા ખબરોની માનીએ તો તેંનું કારણ નયન તારા જ હતી નયનતારા પ્રભુ દેવાથી લગ્ન કરવા માંગતી હતી પરંતુ એવું ન થઈ શક્યું નયનતારાએ પ્રભુદેવાથી લગ્ન કરવા માટે.

પ્રભુ દેવાની પત્ની લતાને 3 કરોડ અને કેટલાક સોનાના સિક્કા પણ ગિફ્ટમાં આપ્યા હતા પરંતુ બંને લગ્ન ન કરી શક્યા અત્યારે નયન તારા સાઉથના મશહૂર ફિલ્મમેકર વિગ્નેશ સીવન સાથે લાંબા સમયથી અફેરમાં છે જેઓ આજે 9 જૂનના રોજસાત ફેરા ફરશે અને જીવનભર એકબીજાના એક થવા કસમો ખાશે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *