વિશ્વાસ નથી આવતો કે બોલીવુડ ફિલ્મ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી પોતાની પત્ની આલિયા સાથે આવું પણ કરી શકે છે જો તમે સાંભળશો તો તમારા પગ નીચેથી પણ જમીન સરકી જશે આલીયાએ પોતાના પતિ નવાજુદ્દીન સિદ્દીકી અને સાસરીયાના લોકો પર ગંભીર આરોપ લગાડ્યા છે આજે એક.
વીડિયો શેર કરીને જણાવ્યું છે કે તેમને ઘેરથી બહાર કાઢવાના ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આલિયાએ જણાવ્યું છે કે તેમને છેલ્લા સાત દિવસોથી નવાજુદ્દીનના ઘરમાં રહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમને રુમમાં નહીં ઘરના હોલ માં સુવડાવ્યા માં આવે છે અને તેમના બાળકો જે દુબઈ થી આવ્યા છે.
એ પણ હોલ માં સોફા પર બહાર સુઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ તેમને બાથરૂમ નો ઉપયોગ કરવાની પણ મનાઈ કરવામાં આવી છે તેમના પર બોડીગાર્ડ નો પહેલો લગાવી દેવામાં આવ્યો છે અને સીટીસીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે નવાઝુદ્દીન સિદ્દીકી કે સાલ 2009 માં અંજના કિસોર પાંડે થી.
નિકાહ કર્યા હતા તેનું નામ આલીયા રાખવામાં આવ્યું હતું સાલ 2020 માં આલીયાએ ઇન્ડિયન એક્સપ્રેસ માં આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે નવાઝુદ્દીન થી તલાક લેવા માંગે છે આ સમયે લોકોને ખબર પડી કે બંનેના સંબંધો બગડી ગયા છે થોડા સમય પહેલા નવાઝુદ્દીન સિદ્દીકી ની માં એ પ્રોપર્ટી વિવાદો ના કારણે પોતાની પુત્રવધુ આલીયા પર.
પોલીસ ફરીયાદ નોંધાવી હતી ત્યારબાદ આલિયા ની પોલીસ પૂછપરછ પણ થઈ હતી નવાજુદ્દીન આ મામલા થી દૂર હતા નવાઝે આ વિવાદ ના કારણે આલીયાને દુબઈ સ્વિફ્ટ કરી હતી એ વચ્ચે આલિયા ફરી મુંબઈ આવી અને વિવાદ ફરી બેઠો થયો છે શેર કરેલા વિડિયો માં તમને શું લાગે છે કે કોમેન્ટ થકી જરૂર જણાવજો.