ભારતીય ક્રિકેટ ટીમ ના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ દિવસોમાં વેકેશન ઈન્જોય કરી રહ્યા છે તે તેમની પત્ની અભિનેત્રી મોડેલ નતાશા સાથે ઓસ્ટ્રેલિયા માં બીચ પર મસ્તી મજાક કરતા જોવા મળ્યા હતા અભિનેત્રી નતાસા ઈન્સ્ટ્રાગ્રામ પર ખુબ લોકપ્રિયતા ધરાવે છે તેના 3.6 મીલીયન પર વધારે ફેન ફોલોવર છે.
તે પોતાના બોલ્ડ અને ગ્લેમર લુક સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી ચાહકોને મદહોશ બનાવતી રહે છે તાજેતરમાં નતાશાએ એક ફોટોશૂટ અપલોડ કર્યું હતુ તેમા તે બેહદ આકર્ષક ચેક્સ બિકીની માં દરીયામા મસ્તી સાથે છબછબિયાં કરતી જોવા મળી હતી ઓપન હેર અને મદમસ્ત યૌવન સાથે.
તેની ડીપનેક બિકીની માંથી તેના મુલાયમ નિતંબો પર છલકાતા પ્રતિત થ ઈ રહ્યા હતા આ દરમિયાન તેને પોતાની બીકીની ને જામે નીચેથી ઉતારતી હોય તેમ હાથ રાખીને આંખોમા ભરેલી માદક અદાઓ સાથે ચાહકોને મદહોશ કરતા પોઝ આપ્યા હતા તે ખુબ જ સુદંર લાગી રહી હતી આ હાર્દીક પડ્યા સાથે.
પણ તેને ઘણી તસવીરો શેર કરી છે તેમાં તે ખુબ મસ્તી કરતી જોવા મળે છે પોતાના દિકરા સાથે તે ઓસ્ટ્રેલિયા ના પ્રાઈવેટ રીસોર્ટ માં રોકાયેલી હતી આ દરમિયાન તેમે ઘણી તસવીરો શેર કરી હતી જે તસવીરો પર યુઝરો એ નતાશા ભાભી ખુબ સુદંર લાગો છે એમ કહેતા લાઈક કોમેન્ટ થી પ્રેમ લુટાવ્યો હતો.