Cli

કાંસ ફિલ્મ ફેસ્ટિવલથી નરગીસ ફખરીનું જબરજસ્ત લુક જોવા મળ્યું લોકોએ અપ્સરા કહી દીધી…

Bollywood/Entertainment Breaking

નરગીસ ફખરીનો કાંસ ફિલ્મ ફેસ્ટિવલ લુક સોસીયલ મીડિયામાં છવાયેલ છે નરગીસે સોમવારે કાંસ રેડ કાર્પેટ પર પોતાના આઉટફિટ અને તેના લુકને લઈને બધાને હેરાન કરી દીધા છે નરગીસ ફખરીનું આ જબરજસ્ત લુકથી પોતાના ફેન્સનું દિલનું જીત જીતવામાં સફળ થવામાં સફળ રહી છે નરગીસ ફખરીએ પોતાનું.

આ લુક ઇન્સ્ટાગ્રામ શેર કર્યું છે અહીં આ તસ્વીર શેર કરતા નરગીસ ફખરીએ કેપશનમાં લખતા કહ્યું આ વર્ષે ફિલ્મ ફેસ્ટિવલમાં રહેવું બહુ સારું રહ્યું નરગીસ ફખરીનું આ લૂકજ જોઈને ફેન્સ તેની પણ તેની પણ તેની પ્રસંસા કરી રહ્યા છે નરગીસને ફેન્સ આ તસ્વીર જોઈને ફેન્સ નરગીસને અપ્સરા કહી રહ્યા છે.

નરગીસ ફખરી આ તસ્વીરમાં રાજકુમારી જેવી લાગી રહી છે નરગીસે પહેરેલ સ્લીવલેસ ગાઉન અનોખા નેટેડ શ્રગ સાથે સ્ટાઈલ કરવામાં આવ્યો હતો આછા સફેદ કલરના કપડામાં નરગીસે રેડ કાર્પેટ પણ પોતાની સુંદરતાનો જલવો વિખેર્યો હતો તેની આ તસ્વીર સામે આવતાજ ફેન્સ તેના પર અલગ અલગ કોમેંટ કરીને પ્રસંસા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *