[સંગીત] આવો આવો દિનેશભાઈ મજામાં થેન્ક્યુ થેન્ક્યુ થેન્ક્યુ મિત્રો આખા ગુજરાતને વશમાં કર્યા છે અને એ પણ લેવલ ટુ ઓહોહો ઈતુભાઈને વશમાં કરનાર ભાભી પણ જોડે પરમેનેન્ટ વર્ષમાં વર્ષ ફિલ્મ તો હવે આવી પણ એમને ક્યારે વશમાં કર્યા હિતુભાઈ એમને વશમાં કર્યા કે ભાભી હિતુભાઈને વશમાં કર્યા એ બધી જ વાતો બેસીને કરવી છે ક્યા બાત હે અને વિશેષ પોડકાસ્ટ પોડકાસ્ટ જી નું નામ છે શોનું આમ તો 2017 થી પોડકાસ્ટ કરું છું પણ ત્યારે તો કેવું હતું પેલું માઈક ન મૂકો તો પોડકાસ્ટનું જ એક સ્વરૂપ હતું
કરેક્ટ મારે એક પોડકાસ્ટ લખવું પડે છેલખવું પડે પણ ફિલ્મોમાં ઇન્ટરેસ્ટિંગ છે લોકો માટે પોડકાસ્ટ વાંચે છે તો કહેશે કે કે આ કઈક અલગ હશે ભઈ એનું એજ છે વાતો જ કરીએ છીએ માત્ર માઈકનો ડિફરન્સ છે તો મિત્રો ફિલ્મોમાં જ્યારે કાસ્ટ લખેલું આવે હા તો અનેક વખત આ બંનેના નામ આપણે જોયા છે હું જ્યારે નાનો હતો ત્યારે પણ પણ હું જ્યારે બહુ નાનો હતો અને ગુજરાતી ફિલ્મના પ્રેમમાં પડ્યો ત્યારે કાસ્ટમાં બંનેના નામ આવે ત્યારે ખૂબ ગમતું બાપા પપ્પા યસ યસ તો હું એમના ઘરે આવ્યો છું
તમારા ઘરે નથી આવ્યો એકદમ તો એમના ઘરમાં પ્રવેશ લઈએ પેલા આશીર્વાદ લઈ લઈએ જી હા [સંગીત][સંગીત] મને ખબર છે આમ તો કે તમે ઘરની બહાર નીકળો અને ઘરે આવો મળીને જાવ છું આશીર્વાદ લઈને જાવ છું ભગવાન છે મારા બાપા પપ્પા મારા ભગવાન છે એટલે આ લોકોને અને મમ્મીને પગે લાગ્યા વગર હું બહાર નથી જતો બહારથી આવું તો આ લોકોને પગે લાગ્યા વગર ઘરમાં એન્ટર નથી આઈ થિંક એ તો આપણી સંસ્કૃતિ છે તો રહેવું જ જોઈએ વસ ટુ પછી શું વાતો થાય છે એમની જોડે મને ખુશ છબી દેખાય છે પપ્પાની કે હિતુ જે તારું સપનું હતું એ મને જાણે પપ્પા કહેતા તારું સપનું હતું જે મારું સપનું હતું એ પોતે પોતાને પણ એમાં ઉમેરતા હોય છે કે મારો દીકરો હિતુ કનોડિયા આ રીતનું નામ કરેઆ રીતની પ્રસિદ્ધિ મેળવે અને ખાસ કરીને છેલ્લા જે અમુક વર્ષોથી જે પ્રકારની ફિલ્મો જે પ્રકારનો પ્રેમ લોકોથી મળ્યો છે
અને ખાસ કરીને હવે વર્ષ લેવલ ટુ થી તો એ ચરમ સીમાએ પહોંચી ગયો છે કે આખા ભારતભરમાંથી હવે મેસેજીસ આવે છે ફોનસ આવે છે બધાના કે ક્યાં અદભુત કામ ક્યાય ક્યા ફિલ્મ ખુશ અમે બંને ખુશ એ હાજર હોત તો વધારે ખુશ હોત અત્યારે એ છે જ છે હજર જ છે સાહેબ બિલકુલ બિલકુલ અહીંયા જ છે માત્ર શરીર રૂપે નથી બાકી એ છે જ અને એમની છબી મારામાં લોકોને દેખાય જ છે હંમેશા જ્યારે લોકો રીલ અમારા વની જોતા હોય કે સાક્ષાત મને મળવા જ્યારે આવ્યા હોયલોકો ત્યારે આઈ ડોન્ટ નો સમહાઉ અમુક ઉંમરવાળા લોકો હોય ને એ લોકો પણ મને પગે લાગતા હોય પછી મને કે કે અમે નરેશ સાહેબને પગે લાગી રહ્યા છીએ તમને લાગીને સો સમહાઉ એ કનેક્શન એ તો રહેવાનો જ છે
સાહેબ તમારા દિલમાં એક જ ભગવાનની છબી છે ઈતુ કનોડિયાની આ તો છે જ બંને પરિવાર આખો છે પણ એમની પ્રસિદ્ધિ માટે તમે તમારી સિદ્ધિ જ ભૂલી ગયા છો મને એવું લાગે છે તો તમને બોલવા દઈએ વિશેષ પોડકાસ્ટ કરવા આવ્યો છું બનેલી અનસ્ક્રિપ્ટેડ છે વાહ યસ અનસ્ક્રિપ્ટેડ એ બહુ મહત્વનો વર્ડ છે કે ખાલી વાતચીત કરીશું કોઈ આપણે પહેલેથી કે આ પૂછીશું ને આ હું જવાબ આપીશએવું કશું જ નથી એટલે એમાં જ વધારે મજા આવશે અને છેલ્લો ઇન્ટરવ્યુ જે બહુ વાયરલ થયેલો ત્યારે બંનેનો સાથે મે કરેલું દિવ્યભાસ્કરોટ કોમમાં હા કરેક્ટ અને વીટીવી વાળો જ્યારે બંને સાથે હતા વાહ વાહ વાહ વાહ અને ત્યાં જ બેસીને કરેલું અને કોરોના વખતે લોકોએ બહુ કદાચ વાયરલ કરે બહુ જ થયો તો તમે અદભુત વાત પપાને ને પૂછી તી સવાલ એવો પૂછ્યો અને પપ્પાએ જે જવાબ આપ્યો આઈ થિંક લોકોને ખૂબ ખૂબ ગમ્યો હતો એટલે દિનેશભાઈ અને તમારી તો એ આવડત જ છે તમે તો અંદરથી કાઢો છો
લોકોની વાત અંદરની જે આત્મામાં ગુસેલી વાતો હોય ને લોકોની એતમે અંદરથી કાઢી શકો છો વશીકરણ કરી શકો છો અને એ કેવી રીતે કરે છે ખબર છે શાંત રહીને ધીમા ધીમા અવાજ છે ઠંડા કલે છે સહજતાથી આમ યનો એટલું ધીમું ધીમું બોલીને કરે એટલે મારી હાલત ઘરમાં એવી જ હોય છે આમ હું ચૂપ હોવ છું ને આ બોલતા હોય છે લગભગ એવું જ હોય છે એવું લાગે છે તમને એ લોકોને નક્કી કરવા દો મિત્રો ઘરમાં બેસીને વાતચીત કરીશું જ્યાં કોણ વધારે બોલે છે તમને ખબર પડી જવાની છે પણ જ્યારે મેં અહિયા મહેશભાઈ અને નરેશભાઈ નો જ્યારે મે ઇન્ટરવ્યુ કરેલો એ વખતે મારા માટે બહુ મોટું એચીવમેન્ટ છે કે ઇન્ટરવ્યુ દરમિયાન એકવાર નરેશભાઈ એવુંબોલ્યા હતા કે મહેશ નરેશની જોડીથી તો બધા વાકેફ છે પણ મારો એક ભાઈ દિનેશ પણ હતો યસ યસ વચલાભાઈ યસ મહેશ બાપાથી નાના પપ્પાથી
મોટા તો આજે કે અમે ત્રણેય ભેગા થયા છીએ તો દિનેશ મારી જોડે બેઠો છે એવું કીધેલ લોકો મને વાહ ક્યા બાત અદભુત વાહ તો આજે ઇન્ટરવ્યુમાં પપ્પાને બેસાડીએ આપણે હા એ બેઠા જ છે હા એ ક્યાં બેઠા છે દેખાડીએ બતાડીએ બતાવ યસ [સંગીત] [સંગીત] જીતુભાઈ મેં જ્યારે છેલ્લે ઇન્ટરવ્યુ કર્યો અહિયા ત્યારે નરેશભાઈ અહીંયા બેઠેલા જી અને હું અહીંયા બેઠેલો તો આજે બેઠેલા તો છે જ અહીંયા જી ઓફકોર્સ બહુ ઓછા લોકોને કદાચ ખબર હશે તમે રીલબનાવી હોય ને ખબર હોય તો મને ખબર નથી પણ આ વાત ખ્યાલ છે કે અહીંયા બેઠા છે અ એક વાત કહું હું આ આસન પર બેસતો જ નથી ઓકે પપ્પા અહીયા બેસતા હતા ઘણા લોકોએ મેં એમ કીધું કે તમે બેસો અહીંયા અમારા પરિવારવાળા મિત્રગણ જેટલા અમુક લોકો કે તમે બેસો એટલે હું નથી જ બેસી શકતો તો મારા મારી તાકાત કે ઓકાત નથી કે આઈ કેન સીટ હિયર અને મને સતત એ ફીલ થયા જ કરે છે કે પપ્પા ઇસ ધેર એ બેઠા જ છે
અહિયા બેઠા બેઠા મારી જેટલી પણ મીટિંગો થાય પછી એ ફિલ્મી હોય પોલિટિકલ હોય જે પણ હોય બેઠા બેઠા આશીર્વાદ આપ્યા જ કરે છે અને એટલે જ કદાચ અત્યારેમારો જે જે રીતે કરિયર ગ્રાફ જઈ રહ્યો છે ઇટ્સ ઓલ બીકોઝ ઓફ હિસ આશીર્વાદ તો ભાભી તમારે તો અહિયાં તમે મને કહ્યું પણ ખરું કે ઈતુભાઈ અને તમે અને ઈતુભાઈ તો જ્યારે પણ બહાર જાય ત્યારે આશીર્વાદ લઈને જાય છે. એ ફ્લોર ઉપર જતા રહે રાજવીર સ્કૂલે જાય અને તમે પછી ઘરે હોવ તો શું વાતો કરો છો? અમે તમને ખબર છે હું બહુ જ બોલકી આઈ એમ વેરી ટોકેટિક પપ્પા પણ બહુ જ બોલકા છે ઓકે એટલે તમે વાત હા એટલે અમારી વાતચીત ચાલુ જ હોય કે હવે પ્લાનિંગ શું અમે બંને પ્લાનર છીએ પંક્ચુઅલ છીએ ડિસિપ્લિન છીએ એટલે અમારી બહુ જ કોમન વસ્તુઓ છે અમારામાં વાતો કરવામાટે એટલે અમે બંને મળીને પ્લાનિંગ આમના કરિયરનું રાજવીના ફ્યુચરનું અમારા પરિવારની સુખ શાંતિની વાતો કરીએ અને મારી કમ્પ્લેનો કમ્પ્લેન હા ફરિયાદો કરો હું જ કરતી ત્યારે કરતી ને અત્યારે કરું છું એક જ ફરિયાદ લોકો હું કહી દઉ કહી દો હવે શું બાકી રાખી
એટલે શું થાય કે અમે ત્રણે સાથે એક પ્રોગ્રામમાં જવાના હોય અહી તુ કનોડિયા નાઈટસ બહુ થતું ને આપણે પપ્પા સાથે એટલે પપ્પા હું ને મુના અમે ત્રણે ક્યાંક જવાનું હોય ફંક્શનમાં એટલે હું અને પપ્પા તૈયાર થઈને રાજવી નાનો બેબી એને લઈને અમે ગાડીમાં બેસી અને આમની રાહ જોઈએ એ તૈયારના થયા હવે મોડા પડ્યા હોય અને હું એકદમ પંક્ચ્યુઅલ પપ્પા એકદમ પંક્ચ્યુઅલ અમે બંને ગાડીમાં બેસી જઈએ અને હું કહું કોની રાહ જોવાય છે પપ્પા કે હું કહું હિતુની રાહ જોઈએ છીએ તો પપ્પા એટલું વડે આ નાના છોકરા સાથે એક એક તો છોકરીને તૈયાર થતા વાર લાગે હું તૈયાર થઈને ફૂલ સજી ધજીને આવી હોવ નાના છોકરા સાથેના બિસ્તરા પોટલા સાથે પણ મારા હેતુજી ના આવ્યા હોય એટલે દાંટ ખવડાવો એમને એટલે આ ચાડી ખાય અને મને વળે પપ્પા એટલે મજા લે આવું બધું બહુ મારી ઉપર ટોર્ચર થયું
અને મને શું કે ખબર છે બહુ ચાપલી થઈ અને નીચે ના વેજે ચાલી જતી મારી વેટ કરજે એટલેઆપણે સાથે નીચે જઈએ આવું કે નરેશભાઈ પણ ખુશ થતા હશે જ્યારે તમે એમને વશમાં કરતા હશો મિત્રો સમજવા માટે બોલું છું મહેશ નરેશ બરાબર ને બાકી માનવાચક શબ્દ પ્રયોગ કરવો જોઈએ આપણે ફરી કહું છું એમની હાજરીમાં એમની નિશ્રામાં અહીયા બેસીને ઇન્ટરવ્યુ કરવાના છીએ આજે જુદો ઇન્ટરવ્યુ કરવો છે એમની પણ એક પોતાની કહાની છે એમની પણ એક વાતો છે હીતુભાઈની પણ એક વાત અને પોતાની કહાની છે પણ આ વડલાઓ છે જી અને વડલાઓની નીચે ઉગવું ને બહુ અઘરું છે અઘરું હોય છે બહુ અઘરું છે અને હિતુ કનુડિયા ઉગ્યા છે અત્યારે તો ખીલ્યા છે એ બધી વાતો વાતચીત કરવી છે તોહવે નિરાતે બેસીને આપણે ઇન્ટરવ્યુ કરીએ હું ત્યાં સુધી ચા લઈ આવું બિલકુલ બિલકુલ સુગરલેસ હા સુગરલેસ હું છે ને હું પોતે અમે બંને ખાંડ નથી ખાતા એટલે હું મારા આજુબાજુના લોકોને પણ ખાંડ નથી આપતી હું વિચારતો તો હમણાં બંને તમે વધારે આમ ફિટ યસ યસ મને ખાવા પીવામાં બહુ ભયંકર કંટ્રોલ કરે છે એટલે પાણી પણ પીતા પહેલા હું પાણી પીવું એમ પૂછું પછી હા થોડું વધારે પૂછયું [સંગીત] ચા આવી ગઈ રેડી થેન્ક્યુ [સંગીત] વાહ