વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવદાય સાબિત થાય તેવા હેતુસર આજે આદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે નમોક નામ રક્તદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ સંયુક્ત કર્મચારી મોર્ચો બનાસકાંઠાના નેજા હેઠળ જિલ્લાના વિવિધ સંઘો મંડળો તથા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યોજાયો હતો. જિલ્લામાં કુલ સાત સ્થળો પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, દિયોદર, કાંકરેજમાં રક્તદાન કેમ્પ યોજાયા હતા. આ અભિયાનમાં જિલ્લામાંથી અંદાજિત 5500 જેટલા કર્મચારીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યુંહતું. જેમાંથી આશરે 60% કર્મચારીઓ પ્રથમ વખત રક્તદાન કરી રહ્યા હતા.
કેમ્પમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ શિક્ષક મિત્રો ખાનગી તથા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પોલીસ વિભાગ તેમજ મંડાળા એસઆરપી કેમ્પના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રક્તદાન કરનાર દરેક કર્મચારી જિલ્લા સંયુક્ત કર્મચારી મોર્ચા તરફથી પ્રમાણપત્રને સતમૂર્તિ ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે જિલ્લા શિક્ષણા અધિકારી હિતેશ પટેલ પાલનપુર ધારાસભ્ય અનિતભાઈ ઠાકર તથા ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વમંત્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહી
કર્મચારીઓના આ પ્રેરણાદાયી પ્રયાસને બિરદાવ્યો હતો [સંગીત] સમગ્ર ગુજરાતની અંદર તમામ કર્મચારી સંઘો દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે નમો કે નામ રક્તદાન અને એની અંદર પણ સ્વદેશી પર્યાવરણ આવા અનેક વિષયોને સાથે રાખી આજે બનાસકાંઠા જિલ્લામાં સાત જેટલા વિવિધ સ્થળોએ તમામ કર્મચારી સંઘો ભેગા થઈ અને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે એ જ રીતે આજે પાલનપુરની અંદર મારી આદર્શ હાઈસ્કૂલ ખાતું ખૂબ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે
તેની અંદર સમગ્ર જિલ્લાની અંદર મહત્તમમાંમહત્તમ બોટલો મળે પ્રાપ્ત થાય અને સમગ્ર ગુજરાત સૌથી વધુ એટલે સવા લાખ જેટલું રજીસ્ટ્રેશન જે થયું છે એની અંદર સૌથી સૌથી વધુ બોટલો મળે તેવી શુભેચ્છાઓ આપવા માટે આજે આ ગેંગની મુલાકાત લઈ બનાસકાંઠા જિલ્લો સંયુક્ત કર્મચારી મોર્ચા દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કર્મચારી સંગઠનોએ આજે મોદી સાહેબના 75 માં વર્ષના જન્મદિવસ નિમિત્તે જે મહારક્તદાન કેમ્પ રાખ્યો છે અને ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો છે આજે સવારે હું ડીસા મારા મતવિસ્તાર એવા દાંતીવાડા અને અહીંયા આજે જ્યારે પાલનપુરની અંદર આ પ્રકારના ઉત્સાહ સાથે સમગ્ર જિલ્લાનાકર્મચારીઓ એના પ્રમુખ શ્રી સંજયભાઈ પ્રદેશના દીપુસિંહભાઈ અને સૌ હોધેદારો સૌ પ્રમુખો ખૂબ મહેનત કરી અને ખૂબ આયોજનપૂર્વક આજે હું પહેલીવાર આટલી મોટા ઉત્સાહ સાથે રક્તદાનનો કેમ્પ કરી રહ્યા છે
ત્યારે બધાને જ હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આજના સમયની જે ખૂબ મોટી જરૂરિયાત એ રક્ત છે અને છે ગામડાની અંદર છેવાડાના માણસને જ્યારે મુશ્કેલી પડતી હોય છે એવા ટાઈમે જ્યારે રક્ત માટે જરૂર પડતી હોય છે એવા સમયે આ પુણ્યનું કામ આપ સૌ લોકોએ કર્યું છે એને હું બિરદાવું છું અને કર્મચારી મિત્ર આટલા મોટા પ્રમાણની અંદર આ પ્રકારનું એક સરાનીય જ્યારે કામ કરતું હોયતો આવા અનેક આમાંથી પ્રેરણા લઈને અનેક પ્રકારના પ્રોગ્રામો કર્મચારીઓ કરી શકે આવનારા સમયની અંદર એ માટેની આ સૌ માટેની ખૂબ મોટી પ્રેરણા છે અને લોકલ ફોર વોકલ જે મોદી સાહેબનો નારો છે
એને પણ આપણે સૌએ સાથે મળી અને આવનારા સમયમાં આપણા રાષ્ટ્રને મજબૂત કરવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ આજે ફરીથી બધા લોકો અને એની અંદર જે જે લોકો દાતાઓ છે ને જેમણે સમયનું પણ દાન કર્યું રક્તદાન કર્યું એવા તમામ રક્તદાતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આજ રોજ બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોર્ચા દ્વારા ખૂબ સુંદર નમો કે નામ રક્તદાન કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યુંછે. સમગ્ર જિલ્લામાં સાત જેટલા સ્થળોએ સવારે આઠ વાગ્યાથી આ કેમ્પ યોજાવાનો છે. જેમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ કર્મચારીઓ તમામ શિક્ષક મિત્રો સાથોસાથ ખાનગી અને ગ્રાન્ટીન એડ શાળાના શિક્ષકો પોલીસ વિભાગ મડાણા જે એસઆરપીએફ છે
તેમાંથી પણ કર્મચારીઓ ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા છે. અંદાજી સાડાપહજ જેટલા કર્મચારીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આમાંથી 60ટ જેટલા જે કર્મચારીઓ છે એ પ્રથમ વખત રક્તદાન આપી રહ્યા છે આ ઉપરાંત જિલ્લા સંયુક્ત કર્મચારી મોર્ચા દ્વારા રક્તદાન કરાવનાર તમામ કર્મચારીને કૃતજ્ઞતાના ભાગરૂપે એક નાનકડી ભેટ પણ આપવામાં આવી છેઅને આજ રોજ નમો કે નામ રક્તદાન અભિયાન અંતર્ગત રક્તદાન કરનારા તમામ જે કર્મચારીઓ છે એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું તથા શુભેચ્છા આપું છું