કેજીએફ 2 ના સુપરસ્ટાર યશ અત્યારે પુરા દેશમાં છવાયેલ છે એમની ફિલ્મે 1000 કરોડ ની કમાણી કરી લીધી છે અચાનક યશની લોકપ્રિયતા વધતા ફેન્સ એમની પ્રર્સનલ લાઈફ વિશે પણ જાણવા ઉત્સુક છે એવામાં લોકોની જનર યશની પુત્રી નાયરા પર પડી છે જેમનો એક સોસીયલ મીડિયામાં વિડિઓ યશે શેર કર્યો છે.
લોકોની નજર અત્યારે કેજીએફ ફિલ્મનો મશહૂર ડાયલોગ રોકીભાઇ પર ચડેલ છે અને એજ ડાયલોગ યશની પુત્રી નાયરાના મોઢે પણ ચડ્યો છે યશે જે વિડીયો શેર કર્યો છે તેમાં યશની પુત્રી નાયરા કેજીએફ 2નો રોકીભાઈ વાળો ડાયલોગ બોલી રહી છે જેમાં આયરા મસ્ત અંદાજમાં જોવા મળી રહી છે વિડીઓમાં નાયરાનો.
આ સુપર ક્યૂટ અંદાજ લોકોનું દિલ જીતી રહી છે અહીં આ વિડિઓને શેર કરતા યશે લખ્યું છેકે સવારની સુંદર રોકીભાઈની મજાક બનાવવાથી શુરુઆત થઈ છે પહેલા જેવી રીતે બોલીવુડના બાળકોને લોકો પસંદ કરતા હતા પરંતુ હવે ધીરે ધીરે સાઉથ સ્ટારને તો લોકો પસંદ કરી રહ્યા છે પરંતુ એમના સ્ટારકિડ્સને પણ પસંદ કરવામાં આવી રહ્યા છે.
અત્યારે લોકો સાઉથ સ્ટારના બાળકોને પસંદ કરું રહ્યા છે ગયા દિવસોમાં પણ યશની એક અન્ય તસ્વીર સામે આવી હતી જેમાં તેઓ પોતાની પત્ની અને બાળકો સાથે જમીન પર બેસીને ભોજન કરી રહ્યા હતા યશના આ સંસ્કાર જોઈને લોકોએ ખુબ પ્રસંસા કરી હતી મિત્રો તમે પણ સાઉથ સ્ટારને પસંદ કરતા હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.