Cli
નાગિન અભિનેત્રી વૈનેસા વાલીયા પાર્ટીમાં બોલ્ડ અંદાજ માં ન!શાની હાલતમાં સ્પોટ થઈ, જુવો...

નાગિન અભિનેત્રી વૈનેસા વાલીયા પાર્ટીમાં બોલ્ડ અંદાજ માં ન!શાની હાલતમાં સ્પોટ થઈ, જુવો…

Bollywood/Entertainment Breaking

પ્યાર કીયા તો ડરના ક્યા લમ્હા એક અજનબી હૈલ્લો બ્રધર જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરનાર ફિલ્મ પ્રોડ્યુસર બંટી વાલીયાની પત્ની વૈનેસા વાલીયા ખુબ રંગીન સ્વભાવની છે તે હંમેશા પોતાના બોલ્ડ અને ગ્લેમર લુક ના લીધે ચર્ચામાં છવાયેલી રહેછે તે અવારનવાર પોતાની પાર્ટીમાં ફિલ્મ સેલિબ્રિટી ને આમંત્રીત કરતી રહે છે.

તાજેતરમાં વૈનેશા વાલીયાએ બાદ્વામા એક સિક્રેટ પાર્ટીનું આયોજન કર્યું હતુ જેમાં પોતાની સહેલીઓ સાથે અભિનેત્રી મોની રોય પણ સામેલ હતી આ પાર્ટી માથી નિકડતા મોંની રોય બ્લેક સ્ટીમલેસ આઉટ ફીટ માં સ્પોટ થઈ હતી જેમાં તે ખુબ જ આકર્ષક અને સુંદર લાગી રહી હતી આ દરમિયાન તે ખુબ નશાની હાલતમાં હોય એમ પ્રતિત થતું હતું તેની.

ચાલમાં અલગ જ બદલાવ સાથે તેના હાવભાવથી પાર્ટીમાં ખુબ ઈન્જોય કર્યો હોય એમ લાગતું હતું આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો બોલીવુડ અભિનેત્રી મોની રોય આ દિવસોમાં પોતાના બોલ્ડ અને ગ્લેમર લુકથી ખૂબ જ ચર્ચામાં રહે છે 2007માં ટીવી સીરીયલ ક્યુંકી સાસ બહુ થીમ કૃષ્ણ તુલસીના.

રોલથી પોતાના અભિનય કેરિયર ની દમદાર શરૂઆત કરનાર મોંની રોયે 2011 માં દેવો કે દેવ મહાદેવ શો સાથે ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી જેમાં તેને સતીની ભૂમિકા ભજવી હતી ઝલક દિખલાજા સીઝન સેવન માં પણ તેને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું 2015 માં ટીવી સીરિયલ નાગીન માં નાગીન ના પાત્ર થી તે ઘર ઘરમાં ફેમસ થઈ હતી.

મોંની રોય અવાર નવાર પાર્ટીઓ માં જોવા મળેછે તે પોતાના બોલ્ડ લુકની ઘણી તસવીરો પણ ઈન્સ્ટ્રાગ્રામ માં અપલોડ કરતી રહે છે ઈન્સ્ટ્રાગ્રામ પર તેના લાખો ફેન્સ ફોવોવર છે તે મોંની રોય ની હર તસવીરો પર પ્રેમ વરસાવતા જોવા મળે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *