Cli

મૌની રોયે સાસરા ની મિલકત પર મારી મોજ ફોટો થઈ વાઇરલ…

Bollywood/Entertainment Breaking

મૌની રોય અત્યારે બેંગ્લોરમાં છે અને તેઓ અત્યારે એમની સાસરીમાં છે ત્યાંથી મૌનીએ કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં તેઓ ગજબ પોઝમાં જોવા મળી રહી છે ફોટોશૂટમાં મૌનીએ શાઈનિંગ લોન્ગ સ્કર્ટ અને કાળા રંગનું ટોપ પહેરેલ જોવા મળ્યું હતું જેઓ હંમેશાની જેમ આજે પણ ખુબજ સુંદર જોવા મળી હતી.

મૌનીએ જે પ્રોપર્ટી પર ફોટોશૂટ કરાવ્યુંછે જે પોતાની સાસરીમા નામ્બિયારથી કરાવ્યું છે મૌનીએ પોતાના લગ્ન બાદ હવે એક રીશેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવાનું વિચારી રહી છે કારણ તેના લગ્નમા જે લોકોને નહતા બોલાવ્યા એમને બોલાવી શકાય વાત કરીએ મૌની રોયની આ તસ્વીરની તો અત્યારે.

સોસીયલ મીડિયામાં મૌનીની એ તસ્વીર ખુબજ વાઇરલ થઈ રહી છે ફેન્સ તેને ખુબજ પસંદ કરી રહ્યા છે જેમાં ફેન્સ કોમેંટ પણ સારી કરી રહ્યા છે મૌનીએ પોતાના લગ્ન ગોવામાં કર્યા હતા હવે લગ્ન બાદ મૌની રોય પોતાના કામ પર પાછી ફરી છે અત્યારે તેઓ ડાન્સનો શો ડીઆઈડી માં કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *