Cli
મારા પતિ અને જેઠે મારો યુઝ કર્યો, CA નું ભણતી યુવતીએ કરી ખુદખુશી કરી, ચિઠ્ઠી માં ચોંકાવનાર વાતો લખી...

મારા પતિ અને જેઠે મારો યુઝ કર્યો, CA નું ભણતી યુવતીએ કરી ખુદખુશી કરી, ચિઠ્ઠી માં ચોંકાવનાર વાતો લખી…

Breaking

ઘણી બધી યુવતીઓ પોતાના માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને ભાગીને લગ્ન કરતી હોય છે એવી યુવતીઓ એ ઘણીવાર કમોતે મરવાના દિવસો પણ આવે છે એવો જ એક બનાવ સામે આવ્યો છે ઈન્દોર રામાનંદ નગર માં રહેતી કલ્યાણી વૈશ્ય પોતાના CA ના અભ્યાસની સાથે વિજય નગર વિસ્તારમાં એક.

ટેલીકોમ કંપનીમાં નોકરી કરતી અહીંયા સાગર જેઠાણી સાથે તેને પ્રેમ સંબંધો બંધાતા કલ્યાણી એ માતાપિતા ની જાણ બહાર ખરજા ના મંદિરમાં પ્રેમ લગ્ન કર્યા હતા આ સંબંધ ની જાણ થતાં કલ્યાણી ના પિતા જગદીશ વેશ્ય આ લગ્ન કરાવવા રાજી પણ થયા હતા પરીવારજનો એ લગ્ન ની તારીખ નક્કી કરી હતી.

લગ્નની તારીખ ના પાંચ દિવસ બાકી હતા અને કલ્યાણી અને સાગરે કોઈ વિવાદથી સાગરે આ લગ્ન કરવાની ના પાડી દિધી હતી આ દરમિયાન દશ દિવસ બાદ કલ્યાણીએ ગળે ફાં!સો ખાઈ ખુદખુશી કરી લીધી હતી પિતાએ ન્યાય માટે પોલીસ સ્ટેશનના ઘણા ધક્કા ખાતા ત્રણ મહિના સુધી તેમનો કેસ લેવામાં આવ્યો નહીં.

ત્યાર બાદ ડીઆઈજી કપુરીયા ને યુવતીના પિતાએ સમગ્ર ઘટના જણાવતાં પોલીસે આ ઘટના ની તપાસ શરૂ કરી આ કેશમાં કલ્યાણી નો પોલીસે મોબાઇલ મેળવ્યો પેટની લોક ખોલાવતા જે સબુતો પ્રાપ્ત થયા એ જોતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી કલ્યાણી એ આખરી મેસેજો બધા મોબાઈલમાં સેવ કરી રાખ્યા હતા.

જેમાં પોતાના માતા પિતા ની માફી માંગી પોતાની સેવીગં પોતાના માતા પિતા ને નામે કરવાની વાત કરતા જણાવ્યું હતું કે મારા મો!તના જવાબદાર સાગર જેઠાણી અને તેનો ભાઈ સુમીત છે સાગર જેઠાણીએ એક વર્ષ સુધી મારો ઉપયોગ કર્યો તેના ભાઈ સુમીતે મને ખુબ માનસિક હેરાન કરી.

બંને ભાઈઓ એ મારી જીદંગી બગાડી મેં સાગરને સાચો પ્રેમ કર્યો હતો એ મને ના સમજી શક્યો એને પોતાના ભાઈની વાત માનવી હતી તો એક વર્ષ સુધી મારી સાથે સમય વિતાવવાનો શું અર્થ હતો મારી જિંદગીમાં મારા પતિ સિવાય બીજું કોઈ અન્ય નહોતું તે સાગરને સમજાયું નહીં અને સાગર મને સમજી શક્યો નહી હું જો મ!રી જઈશ.

પછી આપને આ મેસેજ મળશે મારા માતા-પિતાની ઈજ્જત મેં સાચવી રાખી છે મારા માતા-પિતાને બદનામ કરવા સાગર ઘણા પ્રયત્નો કરશે પરંતુ જે પણ મારા મેસેજ જોશે તેને હું વિનંતી કરું છું કે મારા માતાપિતા એ મને ખૂબ પ્રેમથી મોટી કરી છે પરંતુ હું એમના પ્રેમને સમજી શકી નહીં.

સાગર જેઠાણીએ મારી જિંદગી ખરાબ કરી છે તેના ભાઈએ આ લગ્ન માટે ના પાડીને મને માનસિક રીતે ખૂબ જ હેરાન કરી છે મારી સેવિંગ મારા માતા પિતાના નામે કરી દેજો પોલીસે આ મેસેજો મેળવ્યા છે અને મામલો ઉપર સુધી પહોંચતા આ કેશમા કશુરવાર આરોપીઓ ને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *