બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે ની જોની તાજેતરમાં ફિલ્મ આવી હતી લાઈગર તે સુપર ફ્લોપ જવા છતાં પણ અનન્યા વિદેશમાં મોજ મસ્તી કરતી બીજા દિવસે દેખાઈ હતી જેના પર ફિલ્મ પણ ભડક્યા હતા તે અવારનવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી રહે છે થોડા સમય પહેલા અનન્યા પાંડે.
પારદર્શક ડ્રેશ સાથે જોવા મળી હતી જેમાં તેનો સંપૂર્ણ ભાગો જોવા મળતા હતા આ જોતા લોકોએ એને ખુબ ટ્રોલ કરી હતી જેનું ઉપરાણું લેતા એના પિતા બોલીવુડ અભિનેતા ચંકી પાંડે સામે આવ્યા હતા એમને જણાવ્યું હતું કે તેમણે કોઈ દિવસ કપડાને લઈને પોતાની દીકરીને સજેસ્ટ કર્યું જ નથી.
તેને જે મનમાં આવે તેજ પહેરે છે આજે તે બોલીવુડની દુનિયામાં છે જેમાં હોટ અને ગ્લેમર દેખાવ માટે ફેસનેબલ કપડાઓ પહેરવા પડે છે
મારી દીકરીઓ માસુમ છે અને તેઓ વલ્ગર કે અશ્લીલતા દેખાડ્યા વગર પણ લોકપ્રિયતા મેળવી શકે છે અને લોકોએ એ ચિંતા ના કરવી જોઈએ.
પોતાના એક ઈન્ટરવ્યુ દરમીયાન ચંકી પાંડે એ આ નિવદેન આપતા એમને પણ લોકો દ્વારા અનેક કોમેંટ કરીને ખુબ ટ્રોલ કરવા માં આવ્યા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો એક શેર કરવા વિનંતી છે.