Cli
મારો આદિલ તો અહીં રહે છે અને એ પણ, શર્લિન ચોપરાએ રાખી સાવંત વિષે આ શું કહી દીધું...

મારો આદિલ તો અહીં રહે છે અને એ પણ, શર્લિન ચોપરાએ રાખી સાવંત વિષે આ શું કહી દીધું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરા અને રાખી સાવંત નો વિવાદ વકર્યો છે શર્લીન ચોપરા ના સાજીદ ખાન પર જુહુ પોલીસ સ્ટેશનમાં કેશ આપવા ઉપર રાખી સાવંતે શર્લીન ને બાજારુ અંગપ્રદર્શન કરનારી ઘટીયા કહીને સાજીદ ખાન પર કેશ કરવા બદલ ખુબ વખોડી હતી સાથે લીંબુ ના ઝાડ પર બાંધીને ફટકારવાની વાત કરી હતી.

રાખી સાવંતના આ ઈન્ટરવ્યુ બાદ શર્લીન ચોપરાએ મિડીયા વચ્ચે આવીને રાખી સાવંતની નકલ ઉતારતા કહ્યૂ કે બોયફ્રેન્ડ દર ત્રણ મહીને રાખી ચેન્જ કરે અને છ મહીને હસબન્ડ ચેન્જ કરે સાથે રાખીની સ્ટાઈલમાં ગાલ પર આગંળી મુકીને શર્લીને કહ્યૂ આદિલ પહેલા જેટલા બોયફ્રેન્ડ અને હસબન્ડ હતા એ બધા ટાઈમ પાસ હતા.

અને રાખીની સ્ટાઈલમાં કહ્યું આદિલ તો પોતાના નિતંબો પર હાથ લગાડતાં કહ્યું યહાં રહેતા હે એમ કહી રાખીને અપશબ્દો કહેતા કહ્યું બંધ કર સડેલી નૌટકી રાખી તું ચરબીની દુકાન છે જીમ જાવાનું રાખ અને જીમની અંદર પણ જાય ખાલી બહાર ઊભી રહીને આદિલ આદિલ કહીને નોટંકી કરવાનું બંધ કરી દે.

નોન્સેનસ ચરબી ની દુકાન સાથે શર્લીન ચોપરાએ આક્રમક મુડમાં કહ્યું શું કહેતી હતી એ મને લટકાવી દેશે મારશે એમ ચરબી ની દુકાન મારી સામે આવી ને જો બીજી બધી વાત પછી દમ હોય તો સામે આવી જાય સડીયલ કહીને કહ્યૂ કે મેકઅપ કરીને હું પોલીસ સ્ટેશન માં જાઉં એનાથી એને શું ફરક પડે કાનુની.

કાર્યવાહી થાય અને સાજીદ પર તપાસ હાથ ધરાય પછી દુધનું દુધ પાણી નું પાણી થઇ જાસે મિડીયા માં આવી ને રાખી તું નૌટકી ના કર મારી સામે આવી જા શર્લીન ચોપરા ની ઓપેન ચેલેન્જ સાભંડી રાખી શું પ્રતિક્રિયા આપે એ જોવું રહ્યું વાચકમિત્રો આપનો આ બંનેના ઝ!ગડા વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *