બોલીવુડ ફિલ્મ ડિરેક્ટર સાજીદ ખાન હાલ બિગબોસ શોમાં પ્રતિસ્પર્ધી બની આવ્યા છે તેઓ બિગબોસ શોના લોકઅપ માં મોજ મસ્તી કરી રહ્યાછે તો બહાર અભિનેત્રીઓ સહીત લોકોમા પણ ખુબ ગુસ્સો જોવા મળી રહ્યો છે અનેક અભિનેત્રીઓ એ સાજીદ ખાન પર યૌ!ન શોષણના આરોપો લગાડ્યા છે.
મહીલાઓ સાથે અસભ્ય વર્તન કરતા સાજીદ ખાન હંમેશા ચર્ચામાં રહ્યા છે મંદાના કરમીએ સાજીદ ખાન ના કારણે બોલીવુડ છોડવાનો નિર્ણય પણ કર્યો છે એનું કહેવું છેકે બોલિવૂડમાં મહીલાઓ ની બેઇજ્જતી સાથે સાજીદ ખાન જેવા લોકોથી શોષણ કરાય છે અને એવા લોકોને બિગબોસ શો માં સ્થાન અપાય છે.
આ એક જ નહીં અનેક અભિનેત્રીઓ સાથે સાજીદખાને ખરાબ વર્તન કર્યું હતું જેમાંથી એક અભિનેત્રી તો આ દુનિયામાં જ નથી અભિનેત્રી જીયા ખાન ની બહેન કરીશ્મા બીબીસીની એક ડોક્યુમેન્ટ્રી માં જણાવ્યું હતું કે જીયા ખાન ફિલ્મ હાઉસ ફુલ માટે ઓડીશન માટે સાજીદ ખાન પાસે ગઈ તો સાજીદે કહ્યૂ તારું ટોપ ઉતારી દે.
અને તારી બ્ર!આ પણ ઉતારીછે આ સાભંડી જીયા ખાન ઘેર આવી ઘણી રડી હતી કરીશ્મા એ જણાવ્યું કે એક વાર સાજીદ ખાન ના ઘેર ઇવેન્ટ મા અમે ગયા હતા ત્યાં હું ટેબલ પર બેસેલી તો કપડાં તરફ નજર કહી મને પણ કહ્યું કે તારે પણ સં!ભોગ જોઈએ છે એમ કહેતા એની બહેન જીયાએ.
એને જેમતેમ કરી બચાવી સાજીદના ઘેરથી નિકડી ગયા ત્યાર બાદ એની સાથે ના સંબંધ પર રોક લગાવી દિધી હતી આજે 10 થી વધારે અભિનેત્રીઓ ના શોષણ ના આરોપો ધરાવતો સાજીદ ખાન બિગબોસ રીયાલીટી શો માં ભાગ લઈ રહ્યો છે જેના વિશે આપનો શું અભિપ્રાય છે.