Cli

મુંબઈ હાઇકોર્ટે આર્યનને આપી આઝાદી હવે નહીં લગાવવા પડે ચક્કર…

Bollywood/Entertainment Breaking

શાહરુખ ખાનના પુત્ર આર્યનને ક્રુઝ પાર્ટીના કેશને લઈને જામીન તો મળી ગયા હતા પરંતુ એમને દર શુક્રવારે મુંબઈની એનસીબી ઓફિસે જવું પડતું હતું જેમાં હવે આર્યન માટે એક રાહતભરી ખબર સામે આવી છે એમને હવે આ બધાથી આઝાદી મળી ગઈછે મુંબઈ હાઇકોર્ટે આર્યનના પક્ષમાં એક મોટો ફેંશલો આપ્યો છે.

થવે આર્યન દર શુક્રવારે એનસીબી ની ઓફિસે નહીં જવું પડે આર્યન ખાનને ઘણા સમય બાદ મુંબઈ હાઇકોર્ટ તરફથી રાહત આપવામાં આવી છે જેમાં હાઇકોર્ટે દ્વારા કહ્યું હતું જયારે પણ એસાઈટી એમને બોલાવે ત્યારે આર્યને દિલ્હીમાં એમની ઓફિસે હાજર થવું પડશે જે પણ સાત કલાકની અંદર હાજર થવું પડશે.

જણાવી ડીએ એનસીબીએ આર્યન ખાનને 3 ઓક્ટોબરે ધરપકડ કરી હતી જેના બાદ આ મામલો બહુ લાંબો ચાલ્યો અહીં પુત્રની ધરપકડ થતા પિતા શાહરુખ શુટિંગ છોડીને સ્કોટલેન્ડથી ભારત આવી ગયા હતા ત્યારથી એમની પુરી ટિમ આર્યનને સમીર વણખેડેની ટિમ એનસીબીથી બચાવવામાં લાગી હતી

ભલે આર્યનને 28 ઓક્ટોમ્બરે જમીન મળ્યા હોય પરંતુ તેની સાથે કેટલીયે શરતોને આધીન છોડ્યો હતો તેમાંથી એક શરત એ હતી કે આર્યને દર શુક્રવારે મુંબઈની એનસીબી ઓફિસે અગિયાર થી બે વાગ્યાના સમયમાં હાજરી પુરાવવા આવવું પડશે પરંતુ હવે હાઈકોર્ટના આદેશ મુજબ આર્યને એ તમામ માંથી છૂટી મળી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *