ટીવી ઈન્ડસ્ટ્રી અને બોલીવુડ અભિનેત્રી મોની રોય આજકાલ પોતાના ગ્લેમર અને બોલ્ડ અંદાજથી સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી રહે છે તે માત્ર અભિનેત્રી નહીં પણ કથક નર્તકી સિગંર અને મોડેલ પણ છે તેને ચાહકો ખૂબ પસંદ કરે છે તાજેતરમાં મોંની રોય બ્લેક ટીશર્ટ બ્લેક ગોગલ્સ માં મોલ બહાર સ્પોટ થઈ હતી.
ફીટઆઉટ ડ્રેસીસમા તે ખુબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી આ દરમિયાન પેપરાજી ને પોઝ આપ્યા બાદ તે મોલના ગેટ પર પગ મુકતાની સાથે જ લથડી ગઇ હતી દરવાજો પકડી લેતા તે માડં માડં બચી હતી તેના ડ્રેસીસના કારણે તે શરમમાં મુકાઈ હતી આ વિડીયો સોશિયલ મીડિયા.
પર ખૂબ વાયરલ થયો હતો લોકો બની ઈમોજી થી એના પર હસી રહ્યા હતા જોકે ચાહકો તેના હર લુક પર ફિદા રહે છે મોંની રોયે સાલ 2007 માં ટીવી સીરિયલ ક્યૂંકી સાસ ભી કભી બહુ માં કૃષ્ણા તુલસીના રોલથી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી પરંતુ 2011 માં તેને દેવોં કે દેવ.
મહાદેવ શો સાથે સફળતા પ્રાપ્ત થઈ હતી જેમાં તેણે સતી ની ભૂમિકા ભજવી હતી તેને જુનૂન ઈશ્ક જરા નચકે દિખા પતિ પત્ની ઔર વો ઝલક દિખલા જા 7 બોક્સ ક્રિકેટ લીગ 2 જેવી ઘણી ટીવી સિરિયલોમાં શ્રેષ્ઠ અભિનય કર્યો છે મોની રોયે 2015 મા ટીવી સીરિયલ નાગીન માં નાગીનની.
ભૂમિકા ભજવી હતી જેને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી મોંની રોય ને દર્શકો ખુબ જ પસંદ કરે છે તે અવારનવાર પોતાના બોલ્ડ લુક ને લીધે પણ ચર્ચામાં છવાયેલી રહે છે તેના આ અંદાજ પર આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ શેર કરવા વિનંતી.