Cli

સાસુએ આપ્યા જમાઈ રણવીર કપૂરને અઢી કરોડ રૂપિયાની ગિફ્ટ જયારે સાળીયો એ ચપ્પલ ચોરવાના માંગ્યા 11 કરોડ…

Ajab-Gajab Bollywood/Entertainment

સાસુ સોની રાઝદાને રણવીર કપૂરને અઢી કરોડ રૂપિયાની મોંઘી ગિફ્ટ આપી છે જયારે ચપ્પલ ચોરવાના રિવાજમાં એમની સાળીયોએ 11 કરોડની માંગ કરી હતી લગ્નના 3 દિવસ વીતી ગયા છતાં બંનેના લગ્નનો ક્રેઝ લગાતાર બનેલ છે અત્યારે પુરા સોસીયલ મીડિયામાં રણવીર અને આલિયાના ફોટો અને વિડીયો જોવા મળી રહ્યા છે.

હવે લગ્નને લઈને ધીરે ધીરે મોટા ખુલાસા થઈ રહ્યા છે પરંતુ તેના વચ્ચે એક એવી ચોંકાવનાર વાત સામે આવી છે જેને સાંભળીને તમારા હોશ ઉડી જશે હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ મુજબ લગ્નના મોકા પર રણવીરની સારું સોની રાઝદાને પોતાના જમાઈને એટલઈ મોંઘી ગિફ્ટ આપી કે જોવા વાળા પણ હેરાન રહી ગયા.

રિપોર્ટ મુજબ સોની રાઝદાને રણવીરની આરતી ઉતાર્યા બાદ એમને એક ખુબજ કિંમતી ઘડિયાળ આપી એ ઘડિયાળ હીરા ઝવેરતોથી ઝડેલ છે અને એ ઘડિયાળની કિંમત અઢી કરોડ છે જયારે રણવીરના લગ્નમાં આલિયાની ખુબજ સાળીઓ અને ફ્રેન્ડો પહોંચી હતી અને એમણે જ રણવીરના ચપ્પલ ચોરી લીધા અને.

ચપ્પલના બદલે એ સાળીઓ એ રણવીરથી સાડા અગિયાર કરોડની માંગ કરી એ સાંભળીને મહેમાન પણ દંગ રહી ગયા આટલી મોટી રકમ રણવીર માટે વધુ નથી પરંતુ રિપોર્ટ મુજબ રણવીરે સાળીઓને એક એક લાખ રૂપિયાબ આપીને એમના ચપ્પલ પાછા લીધા કેટલાય લગ્નમાં મહેમાન પહોંચ્યા હતા એમને આલિયાએ ભેટમાં કાશ્મીરી સાલો આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *