Cli

જાહેરમાં પ્લેટો તોડતા પલક તિવારી અને સ્વેતા તીવારોનો વિડિઓ સામે આવતા બંને માતા પુત્રીને ભારે પડી ગયું…

Ajab-Gajab Bollywood/Entertainment

ટેલિવીઝ ઇન્ડસ્ટ્રીઝની જાણીતી એક્ટર સ્વેતા તિવારી 41 વર્ષની ઉંમરે પણ પોતાની સ્ટાઇલ અને ફિટનેસથી યંગ નજરેશનની એક્ટરોને ટક્કર આપતા જોવા મળી રહી છે સાથે એમની પુત્રી પલક તિવારી પણ પોતાના કામ અને ખુબસુરતી ને લઈને સોસીયલ મીડિયામાં છવાયેલ છે એવામાં સ્વેતા અને પલકનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વિડીઓમાં પલક અને સ્વેતા એકસાથે પ્લેટ તોડતા જોવા મળી રહ્યા છે હકીકતમાં આ વીડિયો મધર્સડેનો છે હકીકતમાં ગ્રીકમાં જયારે કોઈ ખુશીનો તહેવાર હોય તો પ્લેટ તોંડવમાં આવે છે અને આ પરંપરા સ્વેતા અને પલકે પણ નિભાવી જેના બાદ બંને ટ્રોલ થઈ રહ્યા છે અહીં વિડિઓ સામે આવતાજ યુઝરો.

પોતાની પ્રતિક્રિયા આપતા ટ્રોલ કરી રહ્યા છે અહીં એક યુઝરે કોમેંટ કરતા લખ્યું બેશરમ મહિલા પૈસાનું કેટલું ઘમંડ છે જયારે બીજા યુઝરે કોમેંટ કરતા કહ્યું કોઈ ગરીબને ન આપતા પરંતુ ફાલતુના શોખ પુરા કરાવી લો જયારે એક યુઝરે તો બેવકૂફ અને ગંદી કહી દીધું અહીં પલક અને સ્વેતાને યુઝરોએ કોમેંટ કરીને ટ્રોલ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *