તાજેતરમાં મોરબી ખાતે ગુજારી ઘટના બની હતી જેમાં મોરબીનો વર્ષો જૂનો ઝુલતો પુલ અચાનક તૂટીને નીચે પડ્યો હતો જેમાં 400થી વધારે લોકો મચ્છુ નદીના ગહેરા પણ પાણીમાં ઘરકાવ થઈ ગયા હતા જેમાંથી સરકારી આંકડા મુજબ 135 લોકો નું નિધન થયું હતું ભારે જહમતથી તેમના પાર્થિવ દેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
બચાવ ટીમો અને સેવાભાવી લોકોએ બીજા ઈજાગ્રસ્ત લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા જેનાથી મૃ ત્યુઆકં વધ્યો નહોતો આ ગોઝારી ઘટના પર લોકસાહિત્યકાર શ્રી મોરારી બાપુ નું એક વીડિયો સામે આવ્યો છે જેમાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે સૌને મારા પ્રણામ જય સીયારામ હું અત્યારે રાજસ્થાન નાથદ્વારામાં રામકથામાં છું.
હમણાં જ મને સમાચાર પ્રાપ્ત થયા છેકે મોરબી મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ તૂટી ગયો છે સાચો આંકડો મને મળ્યો નથી પરંતુ એવા સમાચાર સામે આવ્યા હતા કે 60 થી વધારે લોકો અંદર નિધન પામ્યા છે એક સાધુ અને નાક દ્વારા ના સાનિધ્યમાં બેસીને ભગવાન શિવને હું પ્રાર્થના કરું છુંકે જે લોકોનું નિધન થયું છે તેમની આત્માને સદગતિ આપે અને.
તેમના પરિવારજનોને હું સાત્વતના પાઠવુંછું આ ઘટનામાં જે લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે એમને મારી હદ્વય પુર્વક શ્રધાંજલિ અર્પણ કરું છું સૌને મારા પ્રણામ છે જય સીયારામ મોરારી બાપુએ દુઃખ ભર્યા શબ્દોથી અંતરની વેદના ઠાલવતા રાજસ્થાન નાથદ્વારા રામકથા દરમિયાન આ ઘટના પર ભારે શોક વ્યક્ત કર્યો હતો.