તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા શોની એક્ટર મુનમુન દત્તા એટલા કે બબીતાજી પોતાના ગ્લેમર અંદાજ અને અલગ સ્ટાઇલના લીધે મીડિયામાં છવાયેલ રહે છે તેના સાથે તેઓ સોસીયલ મીડિયામાં હેડલાઈનમાં રહેવાનો કોઈ મોકો નથી છોડતી ક્યારે પોતાના ડાન્સને લઈને તો ક્યારેક પોતાના ફોટાને લઈને.
સોસીયલ મીડિયામાં ચર્ચામા રહે છે એવોજ હાલ કંઈક હમણાંથી તસ્વીરને લઈને ચાલી રહ્યોછે જે તસ્વીર મુનમુને કલાકો પહેલા શેર કરી છે જણાવી દઈએ અહીં શેર કરેલ તસ્વીરમાં મુનમુન દત્તા બ્લુ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી જે ડ્રેસ તેના પર ખૂબ સુંદર દેખાઈ રહી હતી ડ્રેસ સિવાય અભિનેત્રીનું સ્માઈલ.
પણ ઉભરી આવ્યું હતું શેર કરેલ તસ્વીરમાં મુનમુન દત્તાનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો મુંનમુન દતાએ પોતાના અલગ લૂકથી લઈને તેના અલગ અલગ પોઝ જોવા મળ્યા હતા મુંનમુન અલગ અલગ તસ્વીરમાં પોઝ આપતા જોવા મળી જેમાં સ્ટાઇલ અને અંદાજ જબરજસ્ત જોવા મળ્યા હતા મુનમુનની આ.
તસ્વીર સામે આવતા ફેન પણ ખુશ થઈ ગયા હતા એવામાં તેમના ફેને કોમેંટ અને લાઇકનો વરસાદ વરસાવ્યો હતો અહીં ફેન્સની અલગ અલગ કોમેંટ જોવા મળી હતી જેમાં કોઈએ હની કહ્યું તો કોઈએ સ્વીટ કહ્યું જણાવી દઈએ મુનમુન એક્ટર સાથે હવે બિઝનેશમાં પણ હાથ અજમાવી રહી છે મિત્રો તમે શું કહેશો તસ્વીર વિશે.