ભારતીય ટીવી સીરીયલ લોકપ્રિય અભિનેત્રી મોની રોય આ દિવસોમાં તેની ફેમિલી સાથે માલદિવ ટ્રીપ પર છે ત્યારે તેના વિસ્તાર હેન્ડલ પરથી એને બીજ પર બીકીની પહેરીને ખૂબ જ આકર્ષક અને હોટ ફોટોશૂટ અપલોડ કર્યું છે જેમાં એને પિકં બિકીની પહેરેલી છે ટીવી સિરિયલમાં સામાન્ય.
અને લજ્જા ધરાવતી અભિનેત્રી નો હોટ ગ્લેમર લુક જોતા ચાહકો ગયા છે આશ્ચર્ય ચકીત થઈ ગયા હતા અભિનેત્રી ફોટોશૂટમાં ખૂબ જ ખુશ અને પાણી સાથે મસ્તી કરતી જણાય છે એની આ પોસ્ટ પર 3 લાખથી વધારે લાઈક આવી ગયા છે મોની રોય સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ.
એક્ટિવ રહે છે એમના ઈન્સ્ટ્રાગ્રામ પર ખુબ ફેન ફોલોવીગં છે એમની આ હોટ ફોટો પર બ્યુટીફૂલ આંખો કો શુકન મિલ ગયા મસકલી હોટ જેવી ઘણી બધી યુઝરો ની કોમેન્ટો પણ આવી હતી મોની રોયના પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો એને ઘણી બધી સિરીયલો જેવી કે ક્યુ કી સાસ ભી.
કભી બહુ થી કસ્તુરી નાગીન જુનુન ઝલક દિખલાજા સીઝન નાઈન જેવી ઘણી બધી સિરીયલો અને રીયાલીટી શો માં અભિયને કર્યો છે એમને બોલીવુડ ફિલ્મો જેવી કે મોગુલ અને બોલે ચુડીયા માં પણ અભિનય કર્યો હતો મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં તમારી પ્રતિક્રિયા જણાવી શકો છો.