Cli
Mom Bipasha Basu celebrated the lap ceremony

મમ્મી બિપાશા બાસુએ ગોદ ભરાઈ સેરેમની મનાવી, બેબી શોવરની બેબી બંમ્પ ફ્લોન્ટ કરતી તસ્વીર સામે આવી…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર બિપાશા બાસુ અત્યરે પ્રેગન્સી ને લઈને ચર્ચામાં છે બંને કપલ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તેમના આવનારા બાળકને લઈને ખુબ ઉત્સાહિત છે બિપાશા બાસુ કર્યાના 6 વર્ષ બાદ પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે તેના વચ્ચે શુક્રવારે મુંબઈમાં પ્રેગ્નટ.

બિપાશા બાસુનું બેબી શોવરનું આયોજન કરવામાં આવ્યું આ દરમિયાનની સેલિબ્રેશનની આ કપલની કેટલીક તસવીરો સામે આવી છે અત્યારે તે તસ્વીર અને વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તેમના પર્સનલ બેબી શોવર ફંક્શનમાં કપલના ખૂબ જ નજીકના.

લોકો જ પહોંચ્યા હતા સામે આવેલા ફોટામાં બિપાશા અને કરણ બંને કપલ ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપતા જોવા મળે છે મુંબઈના લોઅર પરેલમાં આવેલ એક મોલમાં બેબી શોવર સેરેમની માટે આ કપલ ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં પહોંચ્યું હતું આ જગ્યાને ખૂબ જ સુંદર.

રંગીન ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું અહીં બંને કપલ ખુબજ સુંદર લાગી રહ્યું હતું બિપાશાએ આરામદાયક સ્લિટ મેક્સી ગાઉન પસંદ કર્યો હતો ત્યારે પતિ કરણ સિંહ ગ્રોવર વાદળી સૂટમાં સજ્જનથી ઓછો દેખાતો ન હતો બિપાશા બાસુનાં ચહેરા પર પર પ્રેગન્સી ગ્લો જોવા મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *