એક રઈસજાદે કી સ્કોર્પિયો જો કી સ્પીડ કી રીલ ઓર સ્ટંટ મારને કે લિયે અપને ઘર સે ગાડી લેકે નિકલે થે અનલાયસન્સ ઉસ લડકે કો ગાડી ચલાની ભી નહિ આતી હી વોઝ અનલાયસન્સ ડ્રાઈવર ઉસને 3 ફર્વરી કો મેરે માસુમ બચ્ચે કો અપની ગાડી સે ઓન ધ સ્પોટ ઉડા દિયા આ માત્ર શબ્દ નથી એ માંનો આક્રંત અને પીડા છે જે એકલા હાથે સિસ્ટમ સામે લડી રહી છે એ માં જેની તેની આંખોમાં આજે આંસુ નહીં પણ એક આખું ભવિષ્ય જે હતું એ વિખેરાઈ ગયું છે. જેના કાનમાં હજુ પણ એના દીકરાનો અવાજ ગુંજી રહ્યો છે. 23 વર્ષનો સાહિલ રોજની જેમ કામ પર જવા માટે નીકળ્યો હતો. પરિવાર માટે અનેક સપના લઈ અને નીકળેલો સાહિલ એ દીકરો એ ક્યારે ઘરે પાછો જ ના આવ્યો. દિલ્હીમાં 3 ફેબ્રુઆરીએ દ્વારકામાં 23 વર્ષીય સાહિલનું એસયુવી કાર સાથે એક્સિડન્ટ થયું
એના પછી સાહિલનું મૃત્યુ થયું પછી જે ઘટના સામે આવી એ ચોકાવનારી હતી કાર જે ચલાવી રહ્યો હતો એક્સયુવી કાર એ 17 વર્ષનો સગીર હતો એ 17 વર્ષના છોકરાએ 23 વર્ષના છોકરાને ઉડાડ્યો અને એટલી ભયાનક રીતના અકસ્માત થયો કે ત્યાં જ સાહીનું મૃત્યુ થઈ ગયું મૃત્યુ થયા પછી એના માતા જે હતા એ ન્યાય સાથે ન્યાયની માંગ સાથે નીકળ્યા અને પછી એમને ખબર પડી કે આ દેશમાં ન્યાય મેળવવો એ ખૂબ અઘરો થઈ ગયો છે. મૃતકના માતાએ એક વિડીયો બનાવ્યો વીડિયોમાં એમણે જે વાત કહી છે હચમચાવી દે એવી વાત છે. સાહિલની માતા ઇના માકને અકસ્માત પહેલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. જે સંભવિત રીતના એસયુવી કારમાંથી લીધેલો વિડીયો હતો.
જે 17 વર્ષનો છોકરો કાર ચલાવી રહ્યો હતો. એની કારમાં લીધેલો એ વિડીયો બતાવી અને માં કહે છે કે ડ્રાઇવિંગ સીટ પરથી આ વિડીયો અને આ રીલ બનાવવાના ચક્કરમાં પુરપાટ ઝડપે કાર ચાલતી હતી અને પુરપાટ ઝડપે ચાલતી કારને કારણે મારા દીકરાનું મૃત્યુ થયું છે. ડ્રાઇવર સીટ પર જે બેઠેલો હતો એ માત્ર ને માત્ર રીલ બનાવવાના ચક્કરમાં આટલો ભયાનક અકસ્માત કરી દે છે. આનાથી ભયાનક વાત શું હોઈ શકે સાહિલના માતાએ સ્પષ્ટ એવું કહ્યું કે મારો દીકરો એટલે મર્યો છે મારા દીકરાનો જીવ એટલે ગયો છે કારણ કે કોઈ રઈસજાદા કોઈ અમીર બાપની ઓલાદને એવું લાગે છે કે રસ્તો એના બાપનો છે. સાહિલના માતાનો એ જે વિડીયો આવ્યો ઇમોશનલ વિડીયો છે જેમાં એ હાથ જોડીને ઘરી રહ્યા છે કહી રહ્યા છે કે મેં મારા દીકરાને એકલા હાથે મોટો કર્યો છે. હું એક સિંગલ માતા છું અને મને હવે પોલીસ પર પણ ભરોસો નથી. જે રીતના આખી કાર્યવાહી થઈ એના પછી જે સગીર હતો એને બેલ પણ મળી ગઈ છે
એના પછી એના પિતાનું નિવેદન પણ આવી ગયું છે પણ એક માતા જે રડી રહી છે હજુ પણ એવું કહી રહી છે કે પૈસાદારના શોખને કારણે મારા દીકરાનો જીવ ગયો છે એની પીડા તમે સાંભળો મે ઇના સાહિલ ધનેશરા કી મધર સિંગલ પેરેન્ટ મેને અપને બચ્ચે કો 23 સાલ સે એઝ અ સિંગલ મધર પાલા હે ઓર એક રઈસ જાદે કી સ્કોર્પિયો જો કી સ્પીડ કી રીલ ઓર સ્ટન્ટ મારને કે લિયે અપને ઘર સે ગાડી લેકે નિકલે થે અનલાયસેન્સ્ડ ઉસ લડકે કો ગાડી ચલાની ભી નહિ આતી હી વોઝ અનલાયસન્સ ડ્રાઈવર ઉસને 3 ફર્વરી કો મેરે માસુમ બચ્ચે કો અપની ગાડી સે ઓન ધ સ્પોટ ઉડા દિયા મેરે બચ્ચે કો ઉડા દિયા આમ હેલ્પલેસ મધર અલોન આ રક્વેસ્ટ ઓલ મીડિયા એડ peopleલ ઓફ દ્વારકા ટુ comeમ ફોરવ ટુ હેલ્પ મી પ્લીઝ આ રક્વેસ્ટ આઈ બેગ એમ મધર પ્લીઝ યોર ચિલ્ડ્રન પ્લીઝ હેવ યોર ચિલ્ડ્રન એન્ડ હેલ્પ મી ઓલસો પ્લીઝ કમ ફોરવર્ડ મે દિલ્હી સે 31 તારીખ કો ગોરખપુર કુશીનગર ઉત્તર પ્રદેશ કે લિયે ગયા થા 3 તારીખ કા જો ઘટના હુવા મેરે વાઈફ મિસેસ દ્વારા મુજે દિન 11:30પ કિયર પર મુજે પતા લગા મે ઈમીએટ ઘટના કા બાત કિયા મિસેસ કો બોલા તુરંત સ્પોટ પચ્ચા એક્સિડન્ટ હો ગયા ગાડી સે લાલ બહાદુર શાસ્ત્રી કે પાસ મેસેજ કો ભી ભેજે ઓર જાને કે બાદ વો ભી ઘભરાઈ થી મે બોલા વો કહા હે બોલા સ્પોટ પે હે બોલે બચ્ચા કો ઉઠાઓ ઉસ બચ્ચે કો હોસ્પિટલ લે જાઓ ક્યોકી મે બહાર થા મે નહિ
જાના જીતની બડી બરદાશ હો ગયા મે બોલા બચ્ચા કો હોસ્પિટલ લે જાવ એડમિટ કરાવ જો ભી હો ઉસકો પલે નીરેશ હોસ્પિટલ મે દાખલા કરાવ ફિર મે વહા સે ઓનલાઈન ટિકટ કિયા ઇન્ડીગો કા ગોરખપુર સેચાર બજે ફ્લાઈટ થી હમારી 6 બજે હમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આયા સેક્ટરનાન થાના મે આકે પુલીસ દ્વારા સારી ઘટના કી જાનકારી મુજે મિલા મેરા ફેમિલી પુરા ઘભરાય હુએ થે પેરેન્ટસ કે હિસાબ સે મુજે સહમે હુ થે પુરા મેરે કો જો ભી જાનકારી મિલા પોલીસ દ્વારા મિલા સેન્ટ ઘટના હૈ મે કોશિશ મેરા આત્મ ગવાહી દેતા હે મે કોશિશ કરને મે બિલકુલ અભી બાત મુજે અભી કરના ઉચિત નહિ લગ રહા હું મે પ્રેઝન્ટ મે નહી થા ઇસકે લિયે મે વેરી વેરી બહુત સોરી બહુત ગલતી હુવા હે બહુત બડી ગલતી જો કાનુની પ્રક્રિયા સે હોગા આદેશ મે ઉસકા પાલન કરુંગા પોલીસને ભી આપસે પૂછતાછ કરી
હા પોલીસને પૂછતાછ કી પોલીસને હમે બતાયા મે તો બહાર હી થા આને કે બાદ પૂછતાછ કી આપકા બચ્ચા કા ડેટ ઓફ બર્થ ક્યા હે ડોક્યુમેન્ટેશન ક્યા હે જો પુલીસ કી કરવાઈ થી ઉસમે હમને પુલીસ કો સહયોગ કિયા ઘટના કે સમય મે કાફી ભીડ થા ઓર ભીડ મે આમ પબ્લિક થોડા હેલ્ધી શરીર દેકે જાસી બાત હે જે પબ્લિક બોલતી હે 20 કા હે 22 ક મુજે નહી મુજે પુલીસ દ્વારા મુજે ડોક્યુમેન્ટેશન માંગા ગયા કાનૂની પ્રક્રિયા કે સાથ હમ સારે ડોક્યુમેન્ટેશન દીએ ક્યોકી ઘટના કે જગહ પર મે ઉસ સમય મે બહાર થા મુજે જો ભી જાનકારી મિલે પોલીસ દ્વારા મિલા સાહિલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મંગળવારે આવ્યો એમાં ખુલાસો થયો કે મૃત્યુનું કારણ જે છે એ માથા પર ગંભીર ઈજાઓ છે છાતીના ભાગ પર ગંભીર ઈજા થઈ છે વધારે પડતું રક્તસ્ત્રાવ થઈ ગયું એના કારણે એના ત્યાંને ત્યાં જ ઘટનાસ્થળે જ એનું મૃત્યુ થઈ ગયું માતાના ડાબા ભાગમાં ગંભીર ઈજા થઈ છે ખોપડીના હાડકામાં ફેક્ચર થયું હતું અને રિપોર્ટ અનુસાર શરીરના અનેક અંગોમાં ઘણું નુકસાન અને ઘણી ઈજ્જા થઈ હતી.
અકસ્માતની ઘટના પછી જે આરોપી છે જે 17 વર્ષનો સગીર હતો એના પિતાનું જે નિવેદન આપ્યું છે એ ચોકાવનારું છે એ પિતા એવું કહી રહ્યા છે કે નાદાનીમાં મારા દીકરા સાથે આ થયું છે. મારા દીકરાએ જાણી જોઈને આ નથી કર્યું એ વાતે કરી રહ્યા છે. પિતાએ ઇન્ડિયા ટુડે સાથે વાતચીત કરી અને એ ઇન્ટરવ્યુ દરમિયાન એવું કહ્યું કે હું શહેરની બહાર હતો અને મારા દીકરાએ નાદાનીમાં કારની ચાવી લઈ લીધી અને પછી એણે અકસ્માત કર્યો છે. જો હું દિલ્હીમાં હોત તો કદાચ આ ઘટના ન બની હોત. મને ખૂબ શરમ આવી રહી છે પણ હું શું કરું હવે મારા હાથમાં કશું જ નથી એ જે પીડિત છે એના માતાનું દુઃખ હું સમજી શકું છું આવું કહી અને એમને હાથ ખંખેરી દીધા અને એવું સ્પષ્ટ કહી દીધું કે મારા દીકરા 17 વર્ષના દીકરાથી નાદાની થઈ રહી છે. બસ થોડા સમય પહેલા તમને રિવર્સમાં લઈ જાવ અમદાવાદનો તથ્યકાંડ જો તમને યાદ હોય તો તમને ખબર હશે કે તથ્યકાંડ થયો
એટલે તથ્યનો અકસ્માત થયો એની પહેલા જે થાર ગાડી ઇસ્કોન પર પડી હતી એ જે પુલ પર હતી એ થાર ગાડી 17 વર્ષનો છોકરો ચલાવી રહ્યો હતો. પ્રશ્ન આર્થ એ છે કે 17 વર્ષના છોકરા સામે શું કાર્યવાહી થઈ તથ્ય સામે કાર્યવાહી થઈનવ 10 લોકોને એને ઉડાડ્યા હતા એના પછી તથ્ય અત્યારે પણ જેલમાં છે અને આવા તો રોજ અનેક તથ્ય અનેક આવા અકસ્માતો સામે આવે છે પણ એ 17 વર્ષનો છોકરો જેણે કાર ચલાઈ હતી એની ચર્ચાઓ આપણે કરી તો જવાબ ના છે. આવા અનેક કિસ્સાઓ રોજ એટલે એ માત્ર ગુજરાત કે પછી દિલ્હી કે એવા મેગાસટી નહીં બહુ જ બધી જગ્યાએ રોજ અકસ્માત થાય છે એની ચર્ચાઓ નથી થતી. દિલ્હીમાં થયેલો અકસ્માત એ માત્ર ટ્રાફિકની ભૂલ નહોતી આ માત્ર એક ન્યુઝ હેડલાઈન પણ નહોતી આ એક માની ચીસ હતી જે હૃદયને ચીરીને આરપાર નીકળી જાય છે અને આપણને સવાલ કરવા માટે મજબૂર કરે છે કે આજે સાહિલ હતો કાલે આપણા વાલ સોયા પણ આ રીતના કોઈ અમીર બાપની ઓલાદના શોકના કારણે રસ્તા પર ન કચડાઈ જાય