Cli
સાંકળ થી બાંધીને મારો બાપ મને મારતો હતો, મોહમ્મદ અહેમદ તેની હાલત જોઈ પોપટભાઈ પણ...

સાંકળ થી બાંધીને મારો બાપ મને મારતો હતો, મોહમ્મદ અહેમદ તેની હાલત જોઈ પોપટભાઈ પણ…

Bollywood/Entertainment Breaking

ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોક સેવા અને પરોપકારના કાર્યો થકી ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા નિરાધાર વૃદ્ધ અશક્ત રસ્તા પર રજડતા ભિક્ષુકોની ની મદદ કરી રાહ ભટકેલા લોકોને ઘેર પહોચાડંનાર અને આધાર વિના ના લોકોને પોતાના આશ્રમમાં રહેવા માટે આશરો અને જમવા માટે ભોજન આપતા પોપટભાઈ આહીર ને લોકો ખૂબ જ પસંદ કરે છે.

તાજેતરમાં પોપટભાઈ આહીર ભાવનગર પહોંચ્યા હતા ત્યાં જંગલ વિસ્તારમાં રોડ પર એક વ્યક્તિ ખૂબ જ ફાટેલા તૂટેલા કપડામાં ગંદી હાલતમાં મોટા વાળ અને મોટી દાઢી માં જોવા મળ્યો હતો તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા પોપટભાઈ ને તે વ્યક્તિએ મારવા સાથ ઉગામ્યો અને પોપટ ભાઈ ને પોતાનાથી દૂર ચાલી જવા.

માટે કહ્યું હતું પોપટભાઈએ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા તેને પોતાનું નામ મોહમ્મદ અહેમદ જણાવ્યું હતું અને તેઓ ગોરખપુર નો વતની હોવાનુ જણાવ્યું હતું પોપટભાઈએ તેને પૂછ્યું કે કે તમે કેવી રીતે ભાવનગર પહોંચ્યા તો તે પોપટભાઈને મારવા લાગ્યો હતો પોપટભાઈએ પોતાના બચાવ કરીને તેને મદદ.

કરવા માટે જણાવ્યું હતું તેને શાંતિપૂર્વક સમજાવી અને તેને પોતાની ગાડીમાં બેસાડીને સોશિયલ મીડિયા આશ્રમમાં લાવ્યા હતા આ દરમિયાન તેમને મોહમ્મદ ને પૂછતા તેમને જાણવા મળ્યું હતું કે તેમના પિતા તેમને સાંકળથી બાંધીને ખૂબ જ માર મારતા હતા પોપટભાઈએ તેમને સમજાવીને સોશિયલ મીડિયા આશ્રમમાં.

તેમને લાવીને પહેલા તો તેમના વાળ દાઢી કાપીને નવડાવી ધોવડાવીને સ્વચ્છ કપડાઓ પહેરાવીને જમવા માટે આપ્યું હતું ત્યારબાદ તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમાં મોહમ્મદ નામના આ યુવકે રડતા રડતા જણાવ્યું હતું કે મને મારા પિતા પગે સાંકળ બાંધી ને ખૂબ જ માર મા રતા હતા પરંતુ પોપટભાઈને તેની માનસિક.

હાલત બીમાર હોવાનું લાગી રહ્યું હતું તેને પોપટભાઈએ રડતો છાનો રાખીને તેની બધી પ્રકારની મદદ કરવા માટે જણાવ્યું હતું તેમને પોતાના સોશિયલ મીડિયા આશ્રમમાં તેને સ્થાન આપતા જણાવ્યું હતું કે આ વ્યક્તિને ગોરખપુર પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરીશું અને તેને કોઈપણ વ્યક્તિ જો ઓળખતા હોય તો મહેરબાની.

કરીને અમારો આ નંબર પર સંપર્ક કરે જ્યાં સુધી તેના માતા પિતા અને તેના પરિવારજનો તેને મળશે નહીં ત્યાં સુધી અમે તેને અહીં જ રાખીશું તેમ જણાવીને પોપટભાઈ આહીર લોકોને પણ આવા રાહ ભટકેલા લોકોને મદદ કરીને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીને તેમને તેમના પરિવાર સાથે પહોંચાડવા માટે આહવાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *