સુરત ડાયમંડ બુસ હજુ પણ ધમધમતું નથી 23 જાન્યુઆરી 2026 વસંત પંચમીના દિવસે ઘણા બધા ઓફિસમાં ટ્રાન્સફર થવાના છે એવી તારીખ જાહેર કરવામાં આવેલી આપણે કોર્ટમાં ઘણી વખત એવું સાંભળીએ કે તારીખ પે તારીખ તારીખ પર તારીખ એટલે તારીખો પડ્યા જ કરે એવું સુરત ડાયમંડ બુટ્સમાં બની રહ્યું છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ છે
એમાં તારીખ પર તારીખ તારીખ પર તારીખો પડ્યા જ કરે છે 17 ડિસેમ્બર 2023 ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાને આજે લગભગ બે વર્ષ થયા પરંતુ સુરત ડાયમંડ બુડ્સ હજુ પણ ધમધમતું નથી 23 જાન્યુઆરી 2026 વસંત પંચમીના દિવસે ઘણા બધા ઓફિસમાં ટ્રાન્સફર થવાના છે એવી તારીખ જાહેર કરવામાં આવેલી પરંતુ હવે એ તારીખ 18 ફેબ્રુઆરી 2026 પર ચાલી ગઈ છે આવી તો અનેક તારીખો પડી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજીટલ પ્લેટફોર્મ ખબરછેોટોમ સુરતમાં જે સુરત ડાયમંડ બુટ્સ બનેલું છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે એવું સંચાલકો વારંવાર કહે છે કારણ કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા
ત્યારે જ એમણે ડાયમંડ ઉદ્યોગકારોની સાથે વાત કરી હતી કે તમારી પાસે અહીંયા બધ બધું જ છે તો તમે ડાયમંડ કટિંગ પોલિસીિંગમાં નંબર વન છો તો અહિંયા જ તમે ટ્રેડિંગ માટે બહાર જવાની જરૂર શું કામ પડે તમે અહીંયા જ ઊભું કરો એટલે ડાયમંડ વાળા ઉત્સાહમાં આવી ગયા અને સુરત ડાયમંડ બુટ્સની રચના થઈ અને 17 ડિસેમ્બર 2023 ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સુરત ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન કર્યું ત્યારે અનેક આશાઓ હતી અનેક અપેક્ષાઓ હતી સપનાઓ હતા કે આ સુરત ડાયમંડ બુટ્સ છે એ સુરતને ને આર્થિક હરણફાળ ભરાવશે ગુજરાતને આર્થિક હરણફાળ ભરાવશે દેશને ફાયદો થશે લાખો રોજગારી ઊભી થશે વર્લ્ડ લેવલે સુરતનું નામ થશે કારણ કે આ દુનિયાની સૌથી મોટી સૌથી ઊંચી એટલે પેન્ટાગોન કરતાં પણ સૌથી ઊંચી બિલ્ડીંગ તરીકે એક પ્રસિદ્ધિ પામી પરંતુ જે પ્રમાણે સુરત ડાયમંડ બુટ્સ ધમધમવાની જે અપેક્ષા હતી એ ફળીભૂત ની થઈ કારણ કે આજે બે વર્ષ પૂરા થઈ ગયા પરંતુ જે 4700 ઓફિસ ટોટલ એની અંદર બનેલી છે 15 નવ ટાવરની અંદર 15 માળો છે અને એમ છતાં બી અત્યારે માત્ર 150 ઓફિસો કાર્યરત છે અને એવી અપેક્ષા હતી કે જે ફર્નિચરો અને બધું જે કામ ચાલે છે એ વધીને વધીને 250 ઓફિસો શરૂ થશે.
અત્યારના થોડા વખત પહેલા એક તારીખ નક્કી કરવામાં આવી હતી કે 23 જાન્યુઆરી 2026 વસંત પંચમીનો મસ્ત દિવસ છે અને એ દિવસે જે મહિધરપરા હીરા બજારના જે વેપારીઓ છે એમણે કમિટમેન્ટ આપેલું કે અમે મહિધરપરા હીરા બજારમાં જે કામ કરીએ છીએ અમારી ઓફિસ બંધ કરી અને અમે સુરત ડાયમંડ બુટ્સની અંદર શિફ્ટ થઈ જશું પરંતુ બધા તૈયાર બધાની તૈયારી નહી થાય એટલે પછી એક કમિટમેન્ટ ફેરવાયું અને હમણાં થોડાક દિવસ પહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મીટિંગ કરી અને એવી પછી જાહેરાત કરી કે હવે બધાએ 18 ફેબ્રુઆરી 2026 ના દિવસે શિફ્ટ થવાનું કમિટમેન્ટ આપ્યું છે આ પહેલીવાર નથી કે જેમાં તારીખ બદલાઈ હોય આવું અનેક વખત થયું છે સુરત ડાયમંડ બુટ્સના ચેરમેન અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોડકિયા પોતે પોતે મહિધરપરા હીરા બજારમાં મીટિંગો કરી છે સુરત ડાયમંડ બુટ્સના પ્રમુખ અરવિંદ ધાનેરા અરવિંદભાઈ શાહ એમણે અનેક વખત મીટિંગ કરી છે મુંબઈમાં જઈને મીટિંગો કરી છે
મિની હીરા બજારના વેપારીઓની સાથે મીટિંગ કરી છે અને અગાઉ દિવાળી પછી ઓફિસો શરૂ થાય છે દશેરા પછી ઓફિસો શરૂ થાય છે એક વખત તો દશેરાના દિવસે 10હજ લોકોનો વરગોડો બી કાઢવામાં આવ્યો કે ભાઈ મોટાભાઈ ઓફિસ શરૂ થાય પરંતુ કોઈકને કોઈક કારણસર પહેલા તો મંદીની વાત ચાલતી હતી કે ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો અજગર ભરડો છે એટલા માટે લોકો ઓફિસમાં આવતા નથી કે હમણાં ધંધો જ નથી તો કેમ આવે બીજું એક એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા બધા લોકોએ ત્યાં આગાડી ઓફિસો લઈ રાખી છે પરંતુ હજુ બધા તેલ અને તેલની ધાર જોઈ રહ્યા છે કે ભાઈ જે લોકોની ઓફિસ ચાલે છે એ બરાબર ધમધમે છે કે નહી પછી આપણે જઈએ કારણ કે એક સુરત ડાયમંડ બુટ્સમાં જવું એટલે એક નવું ભારણ આવે ત્યાં ગાડી ઓફિસ ચલાવવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ખર્ચો કરવો સ્ટાફ રાખવો ઓલરેડી એમના પોતાની ઓફિસ હોય તો એ બધો ખર્ચો વધે એટલે ઘણા બધા અત્યારે એમ જોઈ રહ્યા છે કે એક વખત જો સુરત ડાયમંડ બુટ ધમધમવા માંડે પછી
આપણે જઈશું અગાઉ હમણાં થોડા વખત પહેલા 7 જુલાઈ 2024 ના દિવસે રીઓપનિંગ કરવામાં આવેલું અને ચાર ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવેલી હતી કે ભાઈ ઘણા બધા જે બજારમાં લોકો કામ કરે એને ટ્રાન્સપોર્ટેશન માટે આવા જવાની તકલીફ પડે તો મિની બજાર છે મૈધર બજાર છે એ બધેથી બસની વ્યવસ્થા ગોઠવામાં આવેલી અને બસમાં આવે લઈ જવે એવી બધી સુરત ડાયમંડ બુરસે વ્યવસ્થા ગોઠવી પરંતુ એ બસ ચાલી જ નહી કારણ કે લોકો આવતા જ નહી હતા તો બસ કેવી રીતે ચાલે તો એ બસ બંધ કરી દેવામાં આવી હવે હવે ફરીથી હર્ષ સંઘવી એવું કીધું કે 18 ફેબ્રુઆરીથી બધું ધમધમતું થશે અને આ બસ છે એ ફરીથી ચાલુ કરવામાં આવશે. આ સુરત ડાયમંડ ગુડ્સ છે એ 67 લાખ સ્ક્વેર ફૂટની અંદર ફેલાયેલું છે અને લગભગ 4500 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે હવે આ બાબતે આપણા આપણા માટે આ સુરત ડાયમંડ વુડ્સ એક ઘરેણું છે
એટલે એમ વિચારીએ કે ભાઈ જેમ બને તેમ જલ્દી ચાલુ થાય તો સારું અને સુરતનું નામ રોશન થાય પરંતુ સુરત ડાયમંડ બુર્સના સંચાલકોને મીડિયા સાથે વાત કરવામાં કોઈ રસ જ નથી હોતો સુરત સુરત ડાયમંડ બુટ્સના વાઈસ ચેરમેન લાલજીભાઈ પટેલને અમે અનેક વખત ફોન કરીએ છીએ સુરત ડાયમંડ બિટ્સની સાચી વિગત જાણવા માટે પરંતુ ધર્મનંદનના લાલજીભાઈ પટેલને ફોન ઉચકવાનો સમય નથી હતો અરવિંદ શાહને બી અમે સુરત ડાયમંડ બુટ્સના પ્રમુખ છે તો એમને બી ફોન કરે છે આજે બી એમને ફોન કર્યો તો એમણે કીધું કે હું એક પ્રસંગમાં છું એ પછી અમે સુરત ડાયમંડ બુટ્સના વાઈસ પ્રેસિડન્ટ અશે શાહની સાથે વાત કરી તો એમણે ફોન ઉચક્યો અને એમણે એમ કીધું કે જે 23 જાન્યુઆરી 2026 ના દિવસે તારીખ નક્કી થયીલી હતી વસંત ગંતિમીના દિવસે તો
એમાં કેટલાક લોકો જવાના છે અને અમુક લોકોના જે ફર્નિચર હતા એ કામ પૂરા નથી થયા એટલા માટે હવે 18 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે અમારી સાથે મીટિંગ કરી ત્યારે એવું નક્કી કર્યું છે બધા વેપારીઓ કે અમારી 18 ફેબ્રુઆરી સુધીમાં ફર્નિચર થઈ જ જશે અને 18 ફેબ્રુઆરીએ અમે બધા શિફ્ટ થઈ જશું. પણ આ બધા શિફ્ટ બી થઈ જાય તો એ 250 થી 300 ઓફિસ શરૂ થશે પણ આ 4700 ઓફિસો ક્યારે ભરાશે એ સુરત ડાયમંડ ગુડ્સના સંચાલકોને પણ ખબર નથી કારણ કે એ લોકો મીડિયાની સાથે કોઈ કનેક્શન રાખતા જ નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક્યુ વેરી મચ