શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હમણાં ગયા દિવસોમાંજ એક રેવ પાર્ટીમાં પકડાયો છે ત્યારે હજુસુધી જામીન ના મળતા જેલમાં છે ત્યારે એમની સાથે પકડાયેલ હોટ મોડેલ મુંનમુન ધામેચા ને પણ રિમાન્ડ ઉપર લઈને કડક પૂછતાજ કરવામાં આવશે જયારે શાહરુખ નો પુત્ર આર્યનને તો બધા ઓળખે છે પરંતુ મુંનમુન ધામેચા અને અરબાઝ ખાનને લોકો ઓછાં જાણતા હશે તો આવો જાણીએ.
39 વર્ષીય મુનમુન ધામેચા એક ફેશન મોડલ છે મુનમુન બિઝનેસ ફેમિલી સાથે સંબંધિત છે જે મધ્યપ્રદેશના સાગર જિલ્લાની હતી મુનમુનના બંને માતા પિતા ગુજરી ગયા છે હાલમાં મુનમુનના પરિવારમાંથી કોઈ સગમાં રહેતું નથી મુનમુને સોશિયલ મીડિયા પર માતા વિશે પોસ્ટ પણ કરી હતી અગાઉ તેણે તેના પિતા અમિત કુમાર ધામેચા ગુમાવ્યા હતા જયારે મુનમુનને એક ભાઈ પ્રિન્સ ધામેચા છે જે દિલ્હીમાં કામ કરે છે.
મુનમુન એના ભાઈ સાથેજ રહે છે તે તેના ભાઈ સાથે દિલ્હી જતા પહેલા લગભગ 6 વર્ષ સુધી ભોપાલમાં રહી હતી મુનમુનને ઇન્સ્ટાગ્રામ પર લાખોમાં ફોલોઅર્સ છે મુનમુન છેલ્લે 22 સપ્ટેમ્બરના રોજ ઇન્સ્ટાગ્રામ પર સક્રિય થઈ હતી ત્યારબાદ તે રેવ પાર્ટીમાં પકડાઈ હતી અરબાઝ શેઠ મર્ચન્ટ એક અભિનેતાછે તે આર્યન ખાનના નજીકના મિત્રોમાંનો એક છે બંને ઘણીવાર સાથે ફરતા અને પાર્ટી કરતા જોવા મળે છે અરબાઝ સુહાના ખાનની પણ નજીક છે